________________
શ્રી ક઼મપત્રકાધ્યયન-૧૦
૧૩૭
અ -અશરીરી-સિદ્ધ બનવાની ઉત્તરાત્તર શુભ અધ્યવસાયરૂપ ક્ષેપકશ્રેણીને, ઉત્તરાત્તર સયમસ્થાનની પ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત કરી, હે ગૌતમ ! સદા અભય-સમસ્ત ઉપદ્રવરહિત-સર્વોત્કૃષ્ટ સિદ્ધિ નામના લાકને તું પામીશ. માટે હે ગૌતમ! એક સમયના પ્રમાદ કરીશ નહીં. (૩૫-૩૨૩) बुध्धे परिनिब्बुडे धरे, गाम गए नगरे व संजए ।
संतिमग्गं च वृहए, समय गोयम ! मा पसाय || ३६ || बुद्धः परिनिर्वृतश्चरे, ग्रामे गतो नगरे वा संयतः । યુદ્ધ: રાન્તિમાન = પ્રત્યેઃ, સમય' ગૌતમ! માં પ્રમાŽઃ ॥દ્દા અ –હેય વિ. વિભાગના જ્ઞાતા, કર્ષાયની અગ્નિ શાંત થવાથી શીતીભૂત બનીને, ગામ વિ.માં રાગ વગરના રહી સયમનુ સેવન કરો ! સચમી અનેલા વ્યંજનાને ઉપદેશ આપી મુક્તિમાર્ગની તમે વૃદ્ધિ કરા! માટે હું ગૌતમ ! એક સમયના પ્રમાદ કરશેા નહિ. ( ૩૬-૩ર૪ ) बुद्धस्य निसम्म भासिअ', सुकहियमट्टपदोवसो हियौं । रागं दोसं च छिंदि सिद्धिं गई गए भयवं गोयमे तिवेमि |३७| बुद्धस्य निशम्य भाषित,
सुकथितमर्थपदोपशोभितम् ।
રાગ દ્વેષ = છિવા,
सिद्धिं गतिं गतो भगवान् गौतम इति ब्रवीमि ||३७|| -કેવલજ્ઞાની ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દૃષ્ટાન્ત-ઉપમા વિ.થી ભરચક અને અપ્રધાન પદાથી અલંકૃત વાણી સાંભળીને તથા રાગ-દ્વેષને છેઢીને, પ્રથમ ગણુધરભગવાન શ્રી ગૌતમસ્વામી સિદ્ધિગતિમાં પધાર્યા. આ પ્રમાણે હું જબૂ! હું કહું છું. ( ૩૭–૩૨૫ ) ।। શત્રુ શ્રી કુમપત્રકાધ્યયન સપૂર્ણ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org