________________
૧૩૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अबले जहा भारवाहए, मा मग्गे विसमेऽवगाहिआ। पच्छा पच्छाणुतावए, समय गोयम! मा पमायए ॥३३॥ अबलो यथा भारवाहकः, मा मार्ग विषममवगाह्य । पश्चात् पश्चादनुपातकः, समय गौतम! मा प्रमादयेः ॥३३॥
અથ–જેમ બલ વગરને અને ભાર વહન કરનાર, વિષમ ભાગમાં પ્રવેશ કરીને, લીધેલા ભારનો ત્યાગ કરનારે પાછળથી પશ્ચાત્તાપ કરે છે, તેમ તું પણ “માદાધીન થઈને સંયમરૂપ ભારને પરિત્યાગ કરી પાછળથી પશ્ચાત્તાપ કરવાનો વખત ન આવવા દઈશ. તેથી હે ગૌતમ ! એક सभयने। प्रभा४ ४रीश नडी. ( 33-3२१) तिन्नो हु सि अण्णव मह, किं पुण चिट्ठसि तीरमागओ?। अभितुर पारंगमित्तए, समय गोयम ! मा पमायए ॥३४॥ तीण एवासि अर्णव महान्त',
किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पार गन्तु',
समय गौतम ! मा प्रमादयेः ॥३४॥ અર્થ–સાગર જેવા મોટા સંસારને તે તું લગભગ તરી ગયા છે. તીરને પ્રાપ્ત કર્યાબાદ આરાધનામાં ઉદાસીનતા ભજવી ઉચિત નથી, પણ મુક્તિપદ પામવા માટે ત્વરા કરવી યુક્ત છે. તેથી હે ગૌતમ ! એક સમયને प्रमा ४२व। युटत नथी. (३४-3२२) अकलेवरसेणिमुस्सिआ, सिद्धिं गोअम! लोगच्छसि। खेमच सिव अणुत्तर, समय गोयम! मा पमायए ॥३५॥ अकलेवरश्रेणिं उच्छ्रित्य, सिद्धिं गौतम! लोक गच्छसि । क्षेम च शिवमणुत्तर, समय गौतम! मा प्रमादयेः ॥३५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org