________________
શ્રી કમપત્રકાધ્યયન-૧૦
૧૩૧
શ્રામણ્યના પાલનમાં એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩૦-૩૧૮) न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई मग्गदेसिए । संपइ नेआउए पहे, समय गौयम! मा पमायए ॥३१॥ नैव जिनोऽद्य दृश्यते, बहुमतः दृश्यते मार्गदेशितः । सम्प्रति नैयायिके पथि, समय गौतम! मा प्रमादयेः ॥३१॥
અથ–જો કે હાલમાં શ્રી અરિહંતદેવ વિદ્યમાન નથી, છતાં તેઓશ્રીએ કહેલે બહુમત-જ્ઞાનાદિરૂપ મેક્ષમાર્ગ દેખાય છે, અને આ માગ સર્વજ્ઞ સિવાય અસંભવિત છે. આ પ્રમાણે સુનિશ્ચિત મનવાળા ભવિષ્યમાં થનારા ભવ્ય પ્રમાદ ન કરે ! માટે હમણાં હું છું તો ન્યાયયુક્ત મોક્ષમાર્ગમાં હે ગૌતમ! કેવલજ્ઞાનની ઉત્પત્તિના સંશયને છોડી એક સમયનો પ્રમાદ ન કરીશ. (૩૧-૩૧૯) अवसोहिअ कंटगापह, ओइन्नोऽसि पह महालय । गच्छसि मग्ग विसोहिआ, समय गोयम ! मा पमायए॥३२॥ अवशोध्य कण्टकपथ, अवतीर्णोऽसि पन्थानं महालयम् । નતિ મા વિજય, સમ” શૌતમ ! મા પ્રમાઃ રૂરી
અર્થ-જૈનેતર દર્શનરૂપ ભાવકંટકથી આકુલ માર્ગને પરિહાર કરી, સમ્યગ્દર્શન વિ. ભાવમાર્ગમાં તમે પ્રવેશ કરેલ છે, એટલું જ નહીં પણ તે માર્ગને નિશ્ચય કરી આગળ પ્રગતિ કરી રહ્યા છે. માટે આ ચાલતી સતત સાધનામાં હે ગૌતમ ! એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩ર-૩ર૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org