SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બહુશ્રુતપૂજાધ્યયન–૧૧ જ संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो । आयार पाउक्करिस्सामि, आणुपुबि सुणेह मे ॥१॥ संयोगाद् विप्रमुक्तस्य, अनगारस्य भिक्षोः। आचार प्रादुष्करिष्यामि, आनुपूर्वी शृणुत मे ॥१॥ અથ-સર્વથા સંગથી રહિત અનગાર સાધુના બહુશ્રુત પૂજારૂપ ઉચિત વિધિ-આચારને કમસર હું પ્રગટ કરીશ. આ મારી પાસેથી પ્રગટ થતા આચારને ધ્યાનથી સાંભળો ! (૧-૩ર૬) जे आवि होइ निविज्जे, थद्धे लुद्धे अणिग्गहे । अभिक्खण उल्लवई, अविणिए अबहुस्सुए ॥२॥ यश्चापि भवति निविद्यः, स्तब्धों लुब्धः अनिग्रहः । अभीक्ष्णमुल्लपति, अविनीतः अबहुश्शतः ॥२॥ અથ–સભ્યશાસ્ત્રના જ્ઞાન વગરને, અહંકારી, રસ વિ. વિષયોમાં આસક્ત, ઇન્દ્રિય-મનના નિગ્રહ વગરને, વારવાર શાસ્ત્રમર્યાદા બહાર જેમ-તેમ બેલનાર અને વિનય વગરનો અબહુશ્રુત કહેવાય છે. (૨-૩ર૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy