________________
૧૨૮
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે परिजूरइ ते सरीस्य, सेसा पांडुरया हवंति ते । से सव्वबले अ हायई, समय गोयम! मा पमायए ॥२६॥
-पइभिःकुलकम् ॥ परिजीर्यति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते । तत् श्रोत्रबलच हीयते, समय गौतम ! मा प्रमादयः ॥२१॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते। तत् चक्षुर्बलच हीयते, समय' गौतम ! मा प्रमादरोः ॥२२।। परिजीर्थति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते। तद् घाणबल च हीयते, समय गौतम ! मा प्रमादयः ॥२३॥ परिजीर्यति ते शरीरक', केशाः पाण्डुरका भवन्ति ते। तद् जिह्वाबलं च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२४॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते । तत् स्पर्शबल' च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२५॥ परिजीर्यति ते शरीरक, केशाः पाण्डुरका भवन्ति ते । तत् सर्वबल' च हीयते, समय गौतम ! मा प्रमादयेः ॥२६॥
-षभिःकुलकम् ।। અર્થ-હે ગૌતમ! હારૂં શરીર વૃદ્ધાવસ્થાથી જર્જરિત થતું જાય છે. તે પહેલાં જનમન-નયનને હરનારા-અત્યંત ભ્રમર જેવા કાળા હારા વાળ હતા, તે ઉંમર થવાથી સફેદ થવા માંડ્યા છે. તે કારણથી કાનનું બેલ, આંખનું બલ, નાસિકાનું બલ, જીભનું બલ અને સ્પર્શેન્દ્રિયનું બલ; અર્થાત્ સાંભળવાની, જેવાની, સુંઘવાની, ચાખવાની અને અડકવાની શક્તિ તથા હાથ-પગ વિ. અવયવોની પિતપોતાના વ્યાપારની શક્તિ જરાના કારણે નષ્ટ થતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org