________________
શ્રી કુમપત્રકાધ્યયન-૧૦
૧૨૯ જાય છે. માટે ઈન્દ્રિય વિ.ની વિદ્યમાન શક્તિ હોય છતે ઘર્મારાધનમાં એક સમયને પણ પ્રમાદ કરશો નહિ. (૨૧ થી ૨૬, ૩૦૯ થી ૩૧૪). आईगंड विसईआ, आयंका विविहा फुसंति ते । विवडइ विद्धंसइ ते सरीरय, समय गोयम ! मा पमायए ॥२७॥ अरतिण्ड विसूचिका, आतङ्काः विविधाः स्पृशन्ति ते। विघटते विध्वस्यति ते शरीरक, समय' गौतम !
wા પ્રમાઃ શરણા અથ-વાત વિ.થી પેદા થયેલ ચિત્તના ઉગરૂપ અરતિ, ગડગુમડ વિરૂપ ગંડુ રોગ, વિશિષ્ટ અજીર્ણરૂપ વિસૂચિકા રોગ, તત્કાળ મૃત્યુ કરનારા માથાના શૂળ વિ. રેગ તેમજ બીજા વિવિધ રે હારા શરીરને અડકે છે, જેથી શરીર શક્તિહીન બને છે અને આગળ જતાં આખરે શરીર જીવરહિત બની નીચે પડી જાય છે. માટે જ્યાં સુધી જરા કે રોગનું આક્રમણ નથી થયું, તે પહેલાં શરીર દ્વારા ધર્મારાધનમાં હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરશે નહીં. જો કે શ્રી ગૌતમસ્વામીના શરીરમાં જરા કે રેગ સંભવિત નથી, છતાં તેમની નિશ્રામાં રહેલ સમસ્ત શિષ્યોના પ્રતિબંધ માટેનું આ કથન સમજવું. (ર૭-૩૧૫) वोच्छिद सिणेहमप्पणो, कुमु सारइ वा पाणिय। से सव्वसिणेहवज्जिए, समय गोयम ! मा पमायए ॥२८॥ व्युच्छिन्धि स्नेहमात्मनः, कुमुद शारद वा पानीयम् । अथ सर्वस्नेहवर्जितः, समय गौतम! मा प्रमादयेः ।।२८||
અર્થ-હે ગૌતમ ! મારા વિષે રહેલ નેહને તું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org