________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે જાતના દેષ વગરની પરિપૂર્ણ પાંચેય ઈન્દ્રિયની પ્રાપ્તિ દુલભ જ છે, કારણ કે-જન્મ થયા પછી પણ રોગ વિ.ના કારણે મનુષ્યમાં ઈન્દ્રિયની વિકલતા દેખાય છે. માટે હે ગૌતમ! એક સમયનેય પ્રમાદ કરીશ નહીં. (૧૭-૩૦૫) अहीणपंचदिअत्तं पि से लहे, उत्तमधम्मसुई उ दुल्लहा । कुतिथिनिसेवए जणे, समय गोयम ! मा पमायए ॥१८॥ अहीनपञ्चन्द्रियतामपि स लभेत,
સત્તમપતિસ્તુઃ સુર્રમ | कुतीथिनिषेवको जनः,
समय गौतम ! मा प्रमादयेः ।।१८।। ' અર્થ–મહા પુણ્ય પંચેન્દ્રિયની પટુતા પ્રાણીને પ્રાપ્ત થવા છતાં, તત્ત્વશ્રવણરૂપ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ જ છે, કેમ–કે કુતીર્થિક-કુગુરૂની સેવામાં સદાપરાયણ જનતાને જૈનધર્મના તનું શ્રવણ દુર્લભ બને છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહીં. (૧૮-૩૦૬)
लध्धूणवि उत्तम सुई, सद्दहणा पुणरपि दुल्लहा। मिच्छत्तनिसेवए जणे, समय गोयम ! मा पमायए ॥१९।। સુકgsfe ૩ત્તમાં ર્તિ, શ્રદ્ધા પુનરપિ ટુર્જમાં ! मिथ्यात्वनिषेवको जनः, समय गौतम ! मा प्रमादयेः॥१९।।
અર્થ–ઉત્તમ ધર્મનું શ્રવણ થવા છતાં તત્ત્વચિરૂપ શ્રદ્ધા દુર્લભ છે, કેમ કે-અનાદિ ભવને અભ્યાસ અને કર્મની ગુરૂતાથી પ્રાયઃ મિથ્યાત્વમાં પ્રવૃત્તિ હોઈ, જન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org