________________
૧૨૫
શ્રી કુમપત્રકાધ્યયન-૧૦
एवं भवसंसारे, संसरन्ति शुभाशुभैः कर्मभिः। । जीवः प्रमादबहुल:, समय गौतम! मा प्रमादयेः ॥१५॥
અથ–આ પ્રમાણે તિર્યંચ વિ. જમરૂપી સંસારમાં, પૃથ્વીકાય વિ. ભવના હેતુરૂપ શુભાશુભ કર્મોથી જીવ પર્યટન કરે છે. જીવ, પ્રમાદની પ્રચુરતાવાળે હેવાથી કર્મો બાંધે છે અને સંસારપ્રવાસી બને છે. માટે હે ગૌતમ! એક સમય પ્રમાદ પણ વજનીય છે. (૧૫-૩૦૩)
लध्धूणवि माणुसत्तण, आरिअत्त पुणरवि दुल्लह। बहवे दस्सुआ मिलक्खुआ, समयं गोयम। मा पमायए॥१६॥ રુદવાઓfપ માનુષ, માર્ચસ્વં પુનરપિ તુમ { વાચક સ્ટેછા , માં તમામ પ્રમાણે તદ્દા
અથ–કદાચ મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતાં, મગધ વિ. આર્યદેશમાં ઉત્પત્તિરૂપ આર્યપણું મળવું ઘણું દુર્લભ છે, કેમ કે ધર્માધર્મ–ભક્ષ્યાભર્યા વિના જ્ઞાન-વિવેક વગરના પશુ સમાન અનાર્ય દેશમાં મનુષ્યજન્મ મેળવ્યા પછી, કઈ પણ ધર્મપુરૂષાર્થ સાધી શકતો નથી. અર્થાત્ ચોર અને મ્લેચ્છ તરીકે પ્રખ્યાત થાય છે. માટે હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં. (૧૬-૩૦૪)
लध्धूणवि आरिअत्तण, अहीणपंचिंदिअया हु दुल्लहा। विगलिंदिअया हु दीसई, समय गोयम ! मा पमायए ॥१७॥ लब्ध्वाऽपि आर्यत्व', अहीनपञ्चेन्द्रियता हु दुर्लभा। विकलेन्द्रियता हु दृश्यते, समय गौतम! मा प्रमादयेः ॥१७॥
અથ–આ પ્રમાણે આર્ય પણું મળવા છતાં, કઈ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org