________________
શ્રી દ્રુમપત્રકાધ્યયન-૧૦
दुमपत्त पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीविअं समयं गोअम ! मा पमायए || १ || द्रुमपत्रक पाण्डुरक' यथा, निपतति रात्रिगणानामत्यये । પત્ર' મનુજ્ઞાનાં નીતિ', સમય' ગૌતમ ! મા પ્રમાયેઃ ।||
અ -જેમ વૃક્ષનુ પાન, શ્વેતવર્ણી-પરિપત્ર બની વૃક્ષ ઉપરથી તૂટીને નીચે ખરી પડે છે, તેમ રાત્રિ-દિવસેાના સમૂહ। વ્યતીત થતાં, સ્થિતિ ખલાસ થતાં કે અધ્યવસાય વિ.થી કરાયેલ ઉપક્રમથી મનુષ્યાનુ જીવન (જોખન) નાટક સમાપ્ત થાય છે. માટે હે ગૌતમ ! ધર્મ સાધનમાં એક સમયના પ્રમાદ પણ અકરણીય છે. (૧–૨૮૯)
कुसग्गे जह ओस बिंदुए, थोव चिह्न लंबमाणए । एवं मणुआण जीवियं, समयं गोयम ! मा पमायए ॥ २ ॥ कुशाग्रे यथा अवश्यायबिन्दुकः, स्तोक तिष्ठति लम्बमानकः । વ' મનુનાનાં નીવિત', સમય' ગૌતમ ! મા પ્રમાŽ: ।।૨।।
અજેમ દાભની અણી ઉપર પડેલુ ઝાકળનું બિંદુ થોડા સમય સુધી રહે છે, તેમ મનુષ્યાનું આયુષ્ય અલ્પ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org