________________
શ્રી નમિપ્રવજ્યાધ્યયન
અથ–આ પ્રમાણે જેમ નમિ રાજર્ષિ, સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, તેમ તત્ત્વજ્ઞાની, ગીતાર્થ, અભ્યાસના
અતિશયથી ક્રિયામાં નિષ્ણાત બીજા મુનિએ પણ ભેગોથી વિરામ પામનારા થાય છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૬૨-૨૮૮)
છે નવમું શ્રી નમિપ્રવજ્યાધ્યયન સંપૂણ, છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org