SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૧૮ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે तो वंदिऊण पाए, चक्कं-कुस-लखणे मुणिवरस्स। आगासेणुप्पइओ, ललिअचबलकुंडलकिरीडी ॥६॥ ततो वन्दित्वा पादौ, चक्राङ्कुशलक्षणौ मुनिवरस्य । आकाशेनोत्पतित:, ललितचपलकुण्डलकिरीटी ।। ६० ।। અર્થ–ત્યાર બાદ નમિ રાજર્ષિ-મુનિવરના ચકઅંકુશના લક્ષણવંતા ચરણોમાં વંદના કરીને, વિલાસવાળા હોવાથી લલિત તથા ચંચલ હોવાથી ચપલ કુંડલવાળે અને મુકુટધારી ઈન્દ્ર, આકાશમાગે–દેવલેક ભણે રવાના થઈ गया. (१०-२८६) नमी नमेइ अप्पाण', सक्खं सक्केण चोइओ। चइऊण गेह वइदेही, सामन्ने पज्जुबडिओ ॥६॥ नमिर्नमयति आत्मान', साक्षात् शक्रेण नोदितः। त्यक्त्वा गेह विदेही, श्रामण्ये पर्युपस्थितः ॥ ६१ ।। અર્થ-નમિ રાજર્ષિની પ્રત્યક્ષ થઈને ઈ સ્તુતિ કરવા છતાં, વિદેહ દેશના અધીશ્વર નમિ રાજર્ષિ, ગવિત નહિ બનતાં આત્માને સ્વ-સ્વરૂપ પ્રતિ નમાવનાર બને છે. તેઓ રાજધાનીને ત્યાગ કરી સંયમની સાધનામાં ઉજમાળ થયા, પરંતુ ઈન્દ્રની પ્રેરણાથી ધર્મથી ખસ્યા नडी. (११-२८७) एवं करिति संबुद्धा, पंडिआ पविअक्वणा। विणिअटुंति भोगेसु, जहा से नमी रायरिसी त्तिबेमि ।।६२॥ एवं कुर्वन्ति संवुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेषु, यथा स नमी राजर्षिः इति ब्रवीमि ।।६।। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy