________________
શ્રી કમપત્રકાધ્યયન-૧૦
૧૨૧. કાલીન છે. માટે હે ગૌતમ! એક સમય પણ ધર્મસાધનામાં પ્રમાદ કરવો નહીં. (૨-૨૦). इइ इत्तरिअम्मि आउए, जीविअए बहुपच्चवायए । विहुणाहि रय पुरेकडं, समय गोयम ! मा पमायए ॥३॥ इति इत्वरे आयुषि, जीवितके बहुप्रत्यपायके । विधुनीहि रजः पुराकृत', समय गौतम ! मा प्रमादयेः ॥३॥
અથ-આ પ્રમાણે વૃક્ષપત્રની જેમ કે જલબિંદની જેમ ઘણું પ્રત્યપાયવાળું નિરૂપકમ કે સેપકમ મનુષ્પાયુષ્ય, અ૯પકાલીન–અનિત્ય જાણ પૂર્વકૃત કર્મરૂપી રજને દૂર કરવી જોઈએ. માટે હે ગૌતમ! એક સમય પણ પ્રમાદ ન કરશે. (૩–૨૯૧). दुल्लहे खलु माणुसे भवे, चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणों, समय गोयम ! मा पमायए ॥४॥ दुर्लभः खलु मानुषो भवः, चिरकालेनापि सर्वप्राणिनाम् । માતા પિતા કર્મળાં, સમ ગૌતમ ! મા પ્રમાણે પાછા
અર્થ–પુણ્યશૂન્ય સર્વ જીવોને લાંબા ગાળે પણ ફરીથી મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, કેમ કે-નરગતિવિઘાતક પ્રકૃતિરૂપ કર્મોના ઉદને વિનાશ કરવો અશક્ય છે. તેથી હે ગૌતમ! એક સમયના પ્રમાદને અવકાશ ન આપિ ! (૪–૨૯૨) पुढवीकायमइगओ, उक्कोस जीवो उ संवसे । काल' संखाईअं, समय गोयम ! मा पमायए ।५।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org