________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે अहे वयइ कोहेण', माणेण अहमा गई। माया गइ पडिग्याओ, लोहाओ दुहओ भय ॥५४॥ अधो व्रजति क्रोधेन, मानेन अधमा गतिः। मायया गतिप्रतिघातो, लोभादुभयता भयम् ॥५४||
અર્થ-કધથી નરકગતિ, માનથી નીચગતિ, માયાથી સુગતિને નાશ અને લોભથી આ લોક-પરલેકનો ભય થાય છે. અર્થાત્ કામગોની કામનાથી ક્રોધ વિ. થાય છે, તો तेथी दुति भ नही ? (५४-२८०)
अवउज्झिऊण माहणरूव, विउरूविऊण इंदत्त। वंदइ अभित्थुणतो, इमाहिं महुराहिं वग्गूहिं ॥५५॥ अपोह्य ब्राह्मणरूप, विकृत्य इन्द्रत्वम । वन्दते अभिष्टुवन् , इमाभिर्मधुराभिः वाग्भिः ॥२५॥
અર્થહવે દેવેન્દ્ર, બ્રાહ્મણરૂપને છોડી, ઈદ્રરૂપ બનાવી, આ નીચે કહેવાતી મનોહર વાણીથી સ્તુતિ કરતો नमः४२ ४२ छे. (५५-२८१)
अहो ते निज्जिओ कोहो, अहो ते माणो पराजिओ। अहो ते निरकिया माया, अहो! ते लोहो वसीकओ॥५६॥ अहो! त्वया निर्जितः क्रोधः, अहो ते मानः पराजितः। अहो ते निराकृता माया, अहो ते लोभी वशीकृतः ॥२६॥
અર્થ-આશ્ચર્ય છે કે તમે કેધને જીતી લીધે, માનને હરાવી દીધે, માયાનું નિરાકરણ કર્યું અને લોભ पाताने माधीन छे. (५६-२८२)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org