________________
શ્રી નેમિપ્રવ્રજ્યાધ્યયન
અથ–આશ્ચર્યની વાત છે કે હે રાજન્ ! આપ વિદ્યમાન આશ્ચર્યરૂપ ભેગોને છોડી અવિદ્યમાન સ્વર્ગ વિ.ને કામને ચાહો છે ! અપ્રાપ્ત ભેગેના સંકલ્પઅનંત ઈચ્છાથી હત-પ્રહત બની રહ્યા છે, આપ વિવેકી હોવાથી પ્રાપ્ત ભેગોને અપ્રાપ્ત ભેગેની ઈચ્છાથી ન છેડે ! (૫૧-૨૭૭).
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ । तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥५२॥
एतमर्थ निशम्य, हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥२२॥
અર્થ–આ પૂર્વોક્ત બીના સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત બનેલ નમિ રાજર્ષિ, દેવેન્દ્રને નીચે જણાવેલ જવાબ આપે છે. (પ-ર૭૮ )
सल्लं कामा, विस कामा, कामा आसीविसावमा । कामे पत्थयमाणा य, अकामा जति दुग्गई ॥५३।। शल्यकामा विष कामाः, कामा आशीविषोपमाः । कामान् प्रार्थयमानाच, अकामा यान्ति दुर्गतिम् ।।३।।
અર્થ–પ્રતિક્ષણ પીડાકારી એવા શબ્દ વિ. કામ શલ્ય જેવા છે, તેમજ (ધર્મ) જીવનનાશકની અપેક્ષાએ ઝેર અને સાપ જેવા છે. કામગોની ચાહના કરનાર છે, ભેગો નહિ મળવા કે ભેગવવા છતાં કામનાથી જ પરભવમાં નરક વિ. દુગતિમાં જાય છે. (પ૩–૨૭૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org