________________
૧૧૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે પતમર્થ નિરાળ, તુવરાતિ : ततो नमि राजर्षि देवेन्द्र इदमब्रवीत् ॥४३॥
અથ–આ પૂર્વોક્ત વાત સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત થયેલ નમિ રાજર્ષિ ઈન્દ્રને નીચે મુજબ જવાબ આપે છે. (૪૩-૨૬૯) मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए। न सो सुअक्खायधम्मस्स, कलं अग्घह सीलसिं ॥४४॥ मासे मासे तु यो बालः, कुशाग्रेण तु भुङ्क्ते । न स स्वाख्यातधर्मस्य, कलामर्हति षोडशीम् ॥४४॥
અર્થ-જે કોઈ અવિવેકી, એક એક માસમાં દાભના અગ્રભાગ જેટલે આહાર કરે છે તેવા પ્રકારને ઘેર તપસ્વી, તીર્થંકરપ્રણીત સર્વસાવદ્યત્યાગ રૂપ મુનિ ધર્મના સેલમાં ભાગ સરખો પણ ન થાય! જેથી પ્રભુએ મુખ્યતયા મુનિવમી કહેલ છે, નહિ કે ગૃહસ્થાશ્રમ! તેથી દીક્ષારૂપ આશ્રમ શ્રેયસ્કર છે. (૪૪-ર૭૦)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥४५।। પતમ નિરાગ્ય, દેતુવાળનોવિતઃ ततो नमिं राजर्षि, देवेन्द्रः इदमब्रवीत् ॥४५||
અથ–આ પૂર્વોક્ત જવાબ સાંભળી, હેતુ-કારણથી પ્રેરિત બનેલ ઈન્દ્ર નીરાગતાની પરીક્ષા માટે નમિ રાજર્ષિને નીચેની બાબત પૂછે છે. (૫-૨૭૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org