________________
૧૦૬
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અથ–ગમનના સંશયવાળે માર્ગમાં ઘર કરે છે. ગમનના નિશ્ચયવાળે તે નથી કરતો. જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ જઈ તે આશ્રય કરે છે. અમારે મુક્તિપદમાં જવાની ઈચ્છા છે, માટે દુન્યવી ઘર ન બનાવતાં મુક્તિધામરૂપ આશ્રય બનાવવા અને પ્રવૃત્તિશીલ છીએ. (૨૬-૨પર)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइजो। तओ नमी रायरिसी, देविंदो इणमब्बवी ॥२७॥ તમર્થ નિરાગ્ય, દેતુળનોવિત: ततो नमी राजर्षि, देवेन्द्र इदमब्रवीत् ॥२७॥
અર્થ–આ પ્રમાણે નમિ રાજર્ષિએ કહેલ સાંભળી, હેતુ–કારણથી પ્રેરિત થયેલ દેવેન્દ્ર નીચે જણાવેલ બાબતને પૂછે છે. (૨૭–૨૫૩)
आमोसे लोमहारे अ, गठिभेए अ तक्करे। नगरस्स खेमं काऊण, तओ गच्छसि खत्तिआ ! ॥२८॥ आमोषान् लोमहारांश्च, ग्रन्थिमेदांश्च तस्करान् । નાચ ક્ષેમ કૃત્વા, તત છ ક્ષત્રિય ! ર૮.
અર્થ–ધનવંતને મારીને કે માર્યા વગર ચોરી કરનારા ચોરેને, ખીસ્સાકાતરૂઓને અને હંમેશાં ચોરીનો ધંધે કરનારાઓને બહાર કાઢી મૂકીને, નગરનું ક્ષેમ કરીને, પછીથી તમે હે ક્ષત્રિય! અભિનિષ્ક્રમણ કરજે, કેમ કેઆ તમારે રાજધર્મ છે. (૨૮-૨૫૪)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओं। तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥२९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org