SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ અ-હે ઇન્દ્ર ! અમે સુખે રહીએ છીએ અને જીવીએ છીએ. કાઈ પરવસ્તુ જરા પણ મારી નથી. ‘હું પોતે મારા છુ, મારૂ કાંઈ નથી.' અર્થાત્ અંતઃપુર વિ. મારૂ છે જ નહિ, કે જેથી રક્ષયાગ્ય અને ! એથી જ મિથિલા નગરી ખળવા છતાં એમાંનું જરા પણ મારૂ મળતુ ́ નથી. ( ૧૪–૨૪૦ ) ૧૦૨ चतपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पिअ ण विज्जई किंचि, अप्पिअपि ण विज्जई ||१५|| त्यक्तपुत्रकलत्रस्य, निर्व्यापारस्य भिक्षाः । प्रिय न विद्यते किंचित्, अप्रियमपि न विद्यते || १५ || અ–સ્રી, પુત્ર વિ.ના ત્યાગ કરનાર, પાપવ્યાપાર માત્રના પરિહારી ભિક્ષુને કેાઇ ચીજ પ્રિય કે અપ્રિય હાતી નથી, સકલ વસ્તુમાં સમભાવ હોય છે. ( ૧૫-૨૪૧ ) बहु खु मुणिणो भर्द, अणगारस्स भिक्खूण | सव्वओ विप्पमुक्कस्स, एगंतमणुपस्सओ ॥ १६ ॥ बहु खलु मुनेर्भद्र, अनगारस्य भिक्षोः । સવંતો વિપ્રમુદ્દસ્ય, પાન્તમનુવરતઃ ॥૬॥ . અ-બહાર અને અંદરના પરિગ્રહેા વિ. વગરના, હું એકલા જ છુ-એવા સિદ્ધાન્તને વળગી રહેનાર, તેમજ વગરના, નિર્દોષ આહાર કરનાર મુનિને ચોક્કસ અહીં ઘણું સુખ છે. ( ૧૬-૨૪૨ ) ઘર 3 કામદ નિસામિત્તા, હેતુજારોગો । तओ नमि रायरिसिं, देविंदो इणमब्बवी ॥१७॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy