________________
શ્રી નમિપ્રવ્રજ્યાધ્યયન-૨
૧૦૧
અ -આ પ્રકારના સ્પષ્ટ જવાબ સાંભળી, પૂર્વોક્ત હેતુ-કારણના ખંડન કરનાર જવાબથી પ્રેરણાને પામેલ દેવેન્દ્ર इरीथी नभि र्षिने पूछे छे. (११-२३७ )
एस अग्गी अ वाऊ अ, एअं उज्झइ मंदिरं । भयवं अंतेउर तेणं, कीस णं नावपेववह ।। १२ ।। एष अग्निश्च वायुश्च एतद् दद्यते मन्दिरम् । भगवन् ! अन्तःपुरं तेन, कस्मात् खलु नाव प्रेक्षसे ||१२||
અ-હે ભગવન્! આ અગ્નિ અને વાયુ છે. આ આપણા રાજમહેલ મળી રહ્યો છે અને તેથી અંતઃપુર ખળી રહ્યું છે, છતાં આ બધા સામે આપ કેમ જોતાં नथी ? ( १२-२३८ )
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ | तओ नमी रायरिसी, देविदं इणमब्बवी || १३||
एतमर्थं निशम्य हेतुकारणनोदितः । ततो नमी राजर्षिः, देवेन्द्र इदमब्रवीत् ॥ १४ ॥
અઆ વિષયને સાંભળી, હેતુ-કારણનો પ્રદર્શનપૂર્વક પૂછાયેલ નિમ રાજિષ ધ્રુવેન્દ્રને હવે કહેવાતા જવાબ आये छे. (१3-२३८ )
सुहं वसामो जीवामो, जेर्सिमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए, न मे उज्झइ किंचणं ॥ १४ ॥
सुखं वसामो जीवामः, येषां वयं नास्ति किंचन । मिथिलायां दह्यमानायां न मे दह्यते
किंचन || १४ ||
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org