________________
શ્રી નેમિપ્રવ્રજ્યાધ્યયન
-
-
-
अब्भुट्ठियं रायरिसिं, पबज्जाठाणमुत्तम। सक्की माहणरूवेण, इम वयणमब्बवी ॥६॥ अभ्युत्थित राजर्षि, प्रव्रज्यास्थानमुत्तमम् । शको ब्राह्मणरूपेण, इदं वचनमब्रवीत् ।।६।।
અર્થ-જ્ઞાન વિ. ગુણોના આશ્રયરૂપ ઉત્તમ પ્રજ્યારૂપ સ્થાનમાં આરૂઢ થયેલ નમિ રાજર્ષિને, બ્રાહ્મણવેશે આવેલા ઈન્દ્ર મહારાજે તેમના મનની પરીક્ષા કરવાની ઈચ્છાથી, २मा प्रमाणे वयन वानी २३मात ४६१. (६-२३२)
किं नु भो अज्ज मिहिलाए, कोलाहलगसंकुला । सुच्चंति दारुणा सद्दा, पासाएसु गिहेसु अ॥७॥ किं नु भोः ! अद्य मिथिलायां, कोलाहलकसंकुला। श्रूयन्ते दारुणाः शब्दाः, प्रासादेषु गृहेषु च ।।७।।
અથ–હે રાજર્ષિ! આજે મિથિલા નગરીમાં ઘણા કકળાટથી વ્યાપ્ત, હદયના ઉદ્દેગને કરનારા વિલાપ વિ. શબ્દો, રાજમહેલો, હવેલીઓ વિ.માં સઘળે ઠેકાણે કેમ समाई २हा छ ? (७-२33)
एअमट्ठ निसामित्ता, हेउकारणचोइओ। तओ नमी रायरिसी, देविंद इणमब्बवी ॥८॥ एतमर्थ निशम्य, हेतुकारणनोंदितः । ततो नमी राजर्षिः, देवेन्द्रमिदमब्रवीत् ॥८॥
અથ –કેલાહલ વિ.થી વ્યાપ્ત શબ્દ સંભળાય છે.એ વાક્યથી સૂચિત હેતુ અને કારણથી અભિનિષ્ક્રમણના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org