________________
શ્રી નમિપ્રત્રજ્યાધ્યયન-૯
चऊण देवलगाओ, उववष्णो माणुसंमि लोगम्मि । उवसंत मोहणिज्जो, सरई पोराणिअ जाई ॥१॥ च्युत्वा देवलोकात्, उपपन्नो मानुषे लोके । उपशान्तमोहनीयः, स्मरति पौराणिकीं जातिम् ||१||
અ-સાતમા દેવલાકથી ચ્યવીને મનુષ્યલેાકમાં ઉત્પન્ન થયેલ અને નમાહ ઉડ્ડયના અભાવથી સમ્યક્હવત નિમ રાજા જાતિસ્મરણજ્ઞાન પામે છે, અર્થાત્ ગત४न्भनुं स्मरण ४२ छे. (१-२२७ )
जाई' सरितु भयव, सहसंबुद्धो अणुत्तरे धम्मे । पुत्त' ठवित रज्जे, अभिणिक्खमई नमी राया ॥२॥ जातिं स्मृत्वा भगवान्, स्वयंसंबुद्धोऽनुत्तरे धर्मे । पुत्र स्थापयित्वा राज्ये, अभिनिष्क्रामति नमी राजा || २ || અ-પૂજમનું સ્મરણ કરી ભગવાન નિમરાજા, સર્વોત્કૃષ્ટ ચારિત્રધમ પ્રત્યે સ્વયં પ્રતિબેાધ પામી, પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી શ્રી ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણુ ४२ छे. (२-२२८ )
७
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org