________________
૯૯
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે રાક્ષસી જેવી સ્ત્રીઓની અભિલાષા ન કરવી, કારણ કે-તે સ્ત્રીઓ આકર્ષક, વિશ્વાસજનક, મધુર-પ્રિય વચનોથી કુલીન પુરૂષને લોભાવી અનેક કીડાઓથી દાસની માફક બનાવી વિલાસ કરે છે. (૧૮-૨૪) नारीसु नो पगिज्झिज्जा, इत्थी विपजहे अणगारे। धम्मं च पेसलं नच्चा, तत्थ ठविज्ज भिक्खू अप्पाणं ॥१९॥ નાપુ ને પ્રવૃત્તિ, હિઃ વિગત અનઃ ! धर्मच पेशल ज्ञात्वा, तत्र स्थापयेद् भिक्षुरात्मानम् ॥१९॥
અથ–સાધુ, સ્ત્રીઓની તરફ અનુરાગનો પ્રારંભ પણ ન કરે ! સ્ત્રીઓથી સર્વથા દૂર રહે! તેમજ એકાતે હિતકારી બ્રહ્મચર્ય વિ. રૂપ ધર્મને જ અહીં અને પરલોકમાં અત્યંત સુંદર જાણી તેમાં જ પોતાના જીવને રાખે ! (૧૯-ર૩૫) इति एस धम्मे अक्वाए, कविलेण च विसुद्धपन्ने । तरिहिंति जे काहिंति, तेहिं आराहिअ दुवे लोग तिबेमि ॥२०॥ इति एष धर्म आख्यातः, कपिलेन च विशुद्धप्रक्षेन । तरिष्यन्ति ये करिष्यन्ति,
राराधितौ द्वौ लोकौ इति ब्रवीमि ॥२०॥ અથ-નિર્મલ જ્ઞાનસંપન્ન કપિલ કેવલીએ આ પ્રમાણે પૂર્વોક્ત મુનિધર્મ કહેલ છે. જે મનુષ્ય આ ધર્મની આરાધના કરશે તેઓ સંસારસાગરને તરી જશે, તેમજ આ જન્મમાં મહાજનપૂજ્ય બની પરલોકમાં સ્વર્ગ–મક્ષ વિ.ની પ્રાપ્તિ કરનારા થશે. આ પ્રમાણે હે જંબૂ! હું કહું છું. (૨૦-૨૨૬)
છે આઠમું શ્રી કપીલાધ્યયન સંપૂણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org