________________
શ્રી કપિલીયાધ્યયન-૮
अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपउराए । किं नाम होज्जत कम्मयं, जेणा दुग्गईन गच्छेज्जा ॥१॥ કછુ માથ, તારે તુ સુરક્ષાગુરા किं नाम भवेत् तत् कर्मकं, येनाह दुर्गतिं न गच्छेयम् ॥१॥
અથ—અસ્થિર, અનિત્ય, તેમજ ઘણુ શારીરિકમાનસિક દુઃખોથી ભરચક સંસારમાં, જે અનુષ્ઠાનથી હું દુર્ગતિગામી ન બનું એવું કેઈ અનુષ્ઠાન છે ? (૧-ર૦૭) विजहित्तु पुव्वसंजोगं, न सिणेह कहिंचि कुन्विज्जा । असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥२॥ विहाय पूर्वसंयोग, न स्नेह क्वचित् कुर्वीत । अस्नेहः स्नेहकरेषु, दोषप्रदोषैर्मुच्यते भिक्षुः ॥२॥ .
અથ–માતા વિ. સ્વજન અને ધનના સંબંધને છેડી, સાધુ, બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં આસક્તિ ન કરે! સ્નેહ કરનારાઓ ઉપર મમતા વગરને મુનિ, મનના તાપ વિ. દે તથા પરલોકમાં નરકપ્રાપ્તિ વિ. પ્રદેથી મુક્ત થાય છે. (૨-૨૦૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org