SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે धीरस्य पश्य धीरत्वं, सर्वधर्मानुवर्तिनः । त्यक्त्वा अधर्म धर्मिष्ठः, देवेषु उपपद्यते ॥२९॥ અર્થ–પંડિતની ધીરતા જુઓ કે-ક્ષમા વિ. સર્વ ધર્મોને અનુકૂલ આચરણ કરનારે, ભેગાસક્તિ રૂપ અધર્મને છેડી, ધમષ જીવ, દેવલેકે માં ઉત્પન્ન થાય છે. (ર–ર૦૫) तुलिआ ण बालभाव, अबाल' चेव पंडिए । चइऊण बालभावं, अबाल सेवए मुणि तिबेमि ॥३०॥ तोलयित्वा बालमावं, अबाल चैव पण्डितः । त्यत्तवा बालभावं, सेवते मुनिरिति ब्रवीमि ॥३०॥ અથ–પૂર્વોક્ત તત્ત્વજ્ઞાની મુનિ, બાલપણની અને પંડિતપણાની તુલના કરી, બાલભાવને છોડી પંડિતપણાનું સેવન કરે છે. હે જંબૂ ! આ પ્રમાણે હું કહું છું. (૩૦–૨૦૧૬) છે સાતમું શ્રી ઉરબ્રીયાધ્યયન સંપૂણ. . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005335
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1976
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy