________________
-
-
-
-
-
શ્રી ઉરભ્રીયાધ્યયન-૭ જે કામગથી અટકે છે તેને સ્વર્ગ વિ. આત્માર્થ નાશ થતું નથી, કારણ કે લઘુકર્મી જીવ દારિક શરીર છૂટી જતાં મરણ બાદ વૈમાનિક દેવ અથવા સિદ્ધ બને છે. આ મેં પરમગુરૂ ભગવાનથી સાંભળેલ છે. (ર૬-ર૦૨)
इड्ढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । भुज्जो जत्थ मणुस्सेसु, तत्थ से उववज्जई ॥२७॥ ऋद्धिर्युतिर्यशोवर्णः, आयुः सुखमनुत्तरम् । भूयो यत्र मनुष्येषु, तत्र स उपपद्यते ।। २७ ।।
અથ–સર્વોત્કૃષ્ટ ઋદ્ધિ-શરીરકાન્તિ-પ્રસિદ્ધિ-ગંભીરતા-ગૌરત્વ વિ. વર્ણ–આયુષ્ય અને ઈષ્ટ વિષની પ્રાપ્તિ રૂપ સુખ જે મનુષ્યકુલેમાં હોય છે, ત્યાં ચ્યવને તેઓ (ધમષ્ઠ) જન્મ લે છે. (૨૭-૨૦૩).
बालस्स पस्स बालतं, अहम्म पडिवज्जिआ। चिच्चा धम्मं जहम्मिठे, नरएसु उववज्जई ॥२८॥ बालस्य पश्य बालत्वं, अधर्म प्रतिपद्य ! त्वक्त्वा धर्म अर्मिष्ठः, नरके उपपद्यते ॥ २८ ॥
અર્થ-મૂઢનું અજ્ઞાનપણું જુઓ કે વિષયની આસક્તિ રૂપ અધર્મને સ્વીકારી તથા ભેગના ત્યાગરૂપ ધર્મને છોડી, અધમષ્ઠ, નરક વિ. દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. (૨૮–૨૦૪)
धीरस्स पस्स धीरतं, सव्वधम्माणुवत्तिणो। चिच्चा अधम्मं धम्मिटूठे, देवेसु उववज्जइ ।।२९।।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org