________________
..
. -
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે कुशाग्रमात्रा इमे कामाः, सन्निरुद्धे आयुषि । के हेतुं पुरस्कृत्य, योगक्षेम न संवित्ते ॥२४॥
અથ–મનુષ્યના અપાયુષ્યમાં ભેગે અત્યંત અ૫ હાઈ દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ જેવા છે અને દિવ્ય કામો સમુદ્ર જલ જેવાં છે, તે કયા કારણસર જીવ, નહિ પ્રાપ્ત થયેલ ધર્મની પ્રાપ્તિ રૂપ
ગને તથા પ્રાપ્ત થયેલ ધર્મના પાલન રૂપ ક્ષેમને જાણતે નથી ? અર્થાત ભેગાસક્તિથી યોગ-ક્ષેમને જાણતો નથી. (૨૪-૨૦૦)
इह कामा निअस्स, अत्तठे अवरज्झई । सोच्चा नेआउयं मग्गं, जौं भुज्जो परिभस्सइ ॥२५॥ इह कामानिवृत्तस्य, आत्मार्थः अपराध्यति । श्रुत्वा नैयायिक मार्ग, यद् भूयः परिभ्रश्यति ॥२५।।
અર્થ–મનુષ્યપણું કે જૈનધર્મ મળવા છતાં કામ ભેગથી નહિ અટકનારને સ્વર્ગ વિ. આત્માથી નષ્ટ થાય છે, કેમ કે-જીવ રત્નત્રયી રૂપ મેક્ષમાગ સાંભળવા કે મેળવવા છતાં ગુરૂકર્મના કારણે આત્માર્થથી કે મુક્તિમાગથી પડે છે. (૨૫-ર૦૧)
इह कामनिअट्टस्स, अत्तठे नावरज्झई ।
पूईदेहनिरोहेणं, भवे देवेत्ति मे सुअं ॥२६॥ इह कामनिवृत्तस्य, आत्मार्थः नापराध्यति । पूतिदेहनिरोधेन, भवति देवः इति मे श्रुतम् ।।२६।।
અથ–મનુષ્યપણું કે જૈનશાસન પ્રાપ્ત થયે છતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org