________________
શ્રી ઉરભ્રીયાધ્યયન-૭
૮૫ રૂપ શિક્ષા છે, તેઓ મૂલ ધન રૂપ મનુષ્યપણું ઉલ્લંઘી, સમ્યગૂદષ્ટિ વિ. રૂપ શીલવંત અને ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિ રૂપ વિશેષવાળાઓ બની દીનતા વગરના દેવકને પામે છે. (૨૧–૧૭)
एवमदीणवं मिक्खं, आगारिं च विआणिआ। कहं नु जिच्च मे लिक्ख, जिच्चमाणो न संविदे ॥२२॥ एवमदैन्यवन्तं भिक्षु, अगारिणं च विज्ञाय ।। कथं नु जेय ईदृक्ष, जीयमानेा न स वित्ते ॥ २२ ।।
અથ–પૂર્વોક્ત લાભવાળા, દીનતા વગરના ગૃહસ્થી અને સાધુને વિશેષરૂપે જાણી, આ દેવપણું વિ. રૂપ લાભ શા માટે ? શું આવા લાભને હારતે જાણતો નથી ? જાણે જ છે. માટે એ પ્રયત્ન કરે જોઈએ કે જેથી લાભ હારી ન જવાય. (૨૨-૧૯૮)
जहा कुसग्गे उदग, समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा, देवकामाण अंतिए ॥२३॥ यथा कुशाग्रे उदक, समुद्रेण समं मिनुयात् । एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके ॥ २३ ।।
અથ–જેમ કોઈ જીવ, દાભના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુને સમુદ્રના જલ સાથે સરખાવે છે, તેમ અજ્ઞાની જીવ મનુષ્યના ભોગેની સાથે દેવના કામ ભોગોને સરખાવે છે. (૨૩-૧૯)
कुसग्गमित्ता इमे कामा, संनिरुद्धम्मि आउए । कस्स हेउ पुरा काउ', जोगक्खेमं न संविदे ॥२४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org