________________
-
-
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે एवं जिअ सपेहाए, तुलिआ बालं च पंडिअ । मूलिअं ते पवेसंति, माणुसिं जोणिमिति जे ॥१९॥ एव जितं संप्रेक्ष्य, तोलयित्वा बालं च पण्डितम् । मौलिक ते प्रविशन्ति, मानुषीं येोनिमायान्ति ये ॥१९।।
અથ–પૂર્વોક્ત પ્રકારવાળા બાલ જીવને જોઈ, ગુણદેષનો તથા બાલ અને પંડિતનો વિચાર કરી, મૂલવનરક્ષક વેપારી જેવા જ મનુષ્યાયુષ્ય બાંધીને મનુષ્યगतिमा से छे. ( १८-१८५)
वेमायाहिं सिक्वाहि, जे नरा गिहिसुन्धया। उविति माणुस जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२०॥ विमात्राभिः शिक्षाभिः, ये नरा गृहिसुव्रताः । उपयान्ति मानुषीं योनि, कर्मसत्याः खलु प्राणिनः ॥२०॥
અથ–જે જીવ, ગૃહસ્થી હોવા છતાં સહુરૂષના વ્રતવાળાઓ, વિવિધ પરિણામવાળું ભદ્રકપણું, વિનીતપણું, દયાઈષ્યરહિતપણું વિ. શિક્ષાઓથી મનુષ્યનિને પામે છે, કેમ કે-અવશ્ય ફળ દેનાર કર્મવાળા પ્રાણીઓ હોય छ. (२०-१८६)
जसिं तु विउला सिक्खा, मूलिअंते अइथिआ। सीलवंता सविसेसा, अदीणा जंति देवयं ॥२१॥ येषां तु विपुला शिक्षा, मौलिक' ते अतिक्रम्य । शीलवन्तः सविशेषाः, अदीना यान्ति देवताम् ॥२१॥ અથ–જેઓની પાસે વિશાલ ગ્રહણ અને આસેવન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org