________________
શ્રી ઉરબ્રીયાધ્યયન-૭ यथा काकिण्या हेतोः सहस्र हारयेत् नरः। अपथ्य आम्रक भुक्त्वा, राजा राज्यं तु हारयेत् ।। ११ ।।
અથજેમ એક રૂપિયાના એંશીમા ભાગ રૂપ કાકિણને ખાતર, એક હજાર સોનામહોરેને અજ્ઞાની માણસ હારી જાય છે તથા જેમ અપથ્ય કેરીને ખાઈ રાજા રાજ્યને હારી જાય છે. (૧૧–૧૮૭)
एवं माणुस्सगा कामा, देवकामाणमंतिए । सहस्सगुणिआ भुज्जो, आउ कामा य दिबिआ॥१२॥ एवं मानुष्यकाः कामाः, देवकामानामन्तिके । सहस्रगुणिताः भूयः, आयुःकामाश्च दिव्यकाः ।। १२ ।।
અથ–આ મનુષ્યના કામો , દેવોના કામોની આગળ કાકિણી અને કેરી જેવા છે. મનુષ્યના આયુષ્ય અને ભોગોની અપેક્ષાએ અનેક્વાર હજારના ગુણાકારે ગુણેલા-હજારગુણ દિવ્ય કામગે છે. અર્થાત્ હજાર સેનામહોર અને રાજ્ય જેવાં દેવલેકનાં આયુષ્ય અને કામભેગે છે. (૧૨-૧૮૯૮).
अणेगवासानउआ, जा सा पन्नवओ ठिई। जाणि जीअति दुम्मेहा, ऊणे वाससयाउए ॥१३॥ अनेकवर्षनयुतानि, या सा प्रज्ञावतः स्थितिः । यानि जीयन्ते दुर्मेधसः, ऊने वर्षशपायुषि ॥ १३॥ .
અર્થ-જ્ઞાનક્રિયાવિભૂષિત મુનિને દેવલોકમાં પપમ-સાગરોપમ સુધી સ્થિતિ અને સર્વોત્કૃષ્ટ કામગ હોય છે. અજ્ઞાનીઓ અહીંના સ્વલ્પ આયુષ્ય દરમ્યાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org