________________
૮૨
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે તુચ્છ કામગોમાં લુબ્ધ બની, ધર્મ નહિ કરવાથી દિવ્ય સ્થિતિ અને કામગોને હારી જાય છે. (૧૩-૧૮૯)
जहा य तिन्नि वण्णिआ, मूलं चित्तण निग्गया। एगोत्थ लहई लाभ, एगो मूलेण आगओ ॥१४॥ एगो मूलंपि हारित्ता, आगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा, एवं धम्मे विआणह ।।१५।। युग्मम् ।। यथा चत्रयो वाणिजा, मूलं गृहीत्वा निर्गताः । પોષત્ર મતે ગ્રામ, gો મૂનામતઃ | ૨૪ છે. एको मूलमपि हारयित्वा, आगतस्तत्र वाणिजः । व्यवहारे उपमा एषा, एवं धर्भ विजानीत ॥१५॥ युग्मम् ॥
અર્થ–જેમ ત્રણ વેપારીઓ, મૂલ ધન લઈને વેપાર માટે પરદેશ ગયા. તેમાં પહેલો જે વ્યાપારકલામાં કુશલ હતે તે ખૂબ નફે મેળવી, બીજે વ્યાપારમાં મધ્યમ હતો. તે ઘરેથી જેટલું લાવેલો તેટલું જ મૂલ ધન લઈ, ત્રીજો જુગાર વિ.નો વ્યસની–પ્રમાદી હતો તે મૂલ ધન હારી પોતાને ઘેર પાછા આવ્યા. (૧૪+૧૫, ૧૯૦+૧૯૧)
माणुसत्तं भवे मूलं, लाभो देवगई भवे ।
मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥१६॥ मानुषत्वं भवेत् मूलं, लाभो देवगतिर्भवेत् । मूलच्छेदेन जीवानां, नरकतिर्यक्त्वं ध्रुवम् ॥ १६ ॥
અર્થ–તેવી રીતે જીવવ્યાપારીને સ્વર્ગાદિ ઉત્તરત્તર લાભનું કારણ મૂલ ધન સમાન મનુષ્યપણું છે. લાભના સ્થાનમાં દેવપણાની પ્રાપ્તિ સમજવી તથા મનુષ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org