________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે
तओ कम्मगुरू जंतू, पच्चुप्पन्नपरायणे। अएव्ब आगयाएसे, मरणंतंमि सेाअई ॥९॥ युग्मम् ।। आसनं शयनं यानं, वित्तं कामान् भुक्त्वा । दुःसंहृतं धनं त्यक्त्वा , बहु संचित्य रजः ॥ ८॥ ततः कर्मगुरुर्जन्तुः, प्रत्युत्पन्नपरायणः । अजवत् आगते आदेशे, मरणान्ते शोचति ॥९॥ युग्मम् ।।
मथ-सिंहासन वि. सासन, ५ वि. शयन, રથ વિ. વાહન, સેનું વિ. ધન, શબ્દ વિ. કામભોગોને लोगवी, हुणे लेगु दु धन, नु॥२ वि.भां पापरीने, આઠ પ્રકારનું કર્મ ઉપાઈને, ભારેકમી જીવ, નાસ્તિક મતના અનુસારે પરલેકનિરપેક્ષ માત્ર વર્તમાનમાં પરાયણ, જેમ ઘેટો મહેમાન આવતાં શેક કરે છે, તેમ અવસાનના मक्सरे ।। ४२ छे. (८+८, १८४+१८५)
तओ आउ परिक्खीणे, चुआ देहा विहिंसगा।
आसुरिअं दिसं बाला, गच्छंति अवसा तमं ॥१०॥ ततः आयुषि परिक्षीणे, च्युता देहातू विहिंसकाः । आसुरी दिशं बालाः, गच्छन्ति अवशास्तमाम् ॥ १० ॥
અર્થ_શેક કર્યા બાદ વિવિધ પ્રકારોથી પ્રાણિ હિંસક શરીરથી છૂટો થયેલ બાલ જીવ, આયુષ્યને નાશ થયે છતે પરવશ બનેલે, અંધકારવાળી નરકગતિમાં જાય छे. (१०-१८६)
जहा कागणिए हेडं, सहस्सं हारए नरो । अपत्थं अंबगं भुच्चा, राया रज्जं तु हारए ॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org