________________
આ રીતે સંક્ષેપથી ચાર ગતિના જગતના તમામ જીવન પ૬૩
દે. મ. તિ ના. ભેદોનું સવરૂપ જણાવ્યું. (૧૯૮ + ૩૦૭ + ૪૮ + ૧૪ = પ૬૩) હવે તેઓના
સ્થાન જણાવે છે. ૬૪–અધોલકમાં–૭ નારકે, ૧૫ પરમધાર્મિક દેવો, ૧૦ ભવનપતિ દેવે તેના
પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને મળી (૩૨ + ૩૨ = ૬૪) ભેદે અધે લેકમાં
વસનારા છે. ૪૦૧-તિયોમાં–૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિયંગ જનક દવે, ૧૦
તિષિ દે, ૧૦૧ ગર્ભજ મનુષ્ય, ૫ પંચેન્દ્રિય તિ , ૩ વિકલેન્દ્રિય જીવે = કુલ ૧૪૫ તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી કુલ ર૯૦ થાય છે. તથા ૧૦૧ સંમૂચ્છિક મનુષ્ય અપર્યાપ્તા અને ૧૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચ સંભૂમિના પર્યાપ્તા ને અપર્યાપ્ત મળી. કુલ ૨૯૦ + ૧૧૧ =
૪૦૧ ભેદ જાણવા. ઉદ-ઉર્વલોકમાં–૧૨ દેવલોકના દે. ૨ કિબિષિક દે, ૯ કાંતિક દે, ૯
પ્રિયકના દેવ, ૫ અનુત્તર વિમાનવાસી દેવો કુલ = ૩૮ તેના પર્યાપ્તા અને
અપર્યાપ્તા કુલ ૭૬ ભેદ ઉદર્વકમાં વસનારા જાણવા ત્રણે લોકમાં – ૨ ભેદ પૃથ્વીકાયના (નારકભૂમિમાં અને સિદ્ધશીલામાં હેવાથી) કુલ ૧૦ ભેદ ૨ ભેદ બાદર અપકાયના (ઘને દધિ વિગેરે)
૨ ભેદ બાદર વાયુકાયના (ઘનવાત–તનવાત વિગેરે). ૨ ભેદ બાદર સાધારણ વનસ્પતિકાય ) ગરથ કરું તથ વન
૨ ભેદ પ્રત્યેક વનસ્પતિકાય છે એ સૂત્રાનુસાર ચૌદ રાજલોકમાં–સૂમ પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય-સાધારણ વનસ્પતિકાય કુલ ૧૦ ભેદ સૂકમના પર્યાપ્તા અને અપર્યાપ્ત મળી દસ ભેદે ચૌદ રાજલેકમાં
વસનારા જાણવા. મનુષ્ય લોકમાં–બાદર તેઉકાયના બે ભેદ માત્ર મનુષ્ય લેકમાં જ હોય છે. આ પ્રમાણે ૨ ભેદ ૫૬૩ ભેદેના સ્થાન જાણવા.
શંકુ આકારવાળા ચૌદ રાજલોકનું કિંચિત્ સ્વરૂપ એક કુંડું ઊંધું મૂકીએ અને તે ઉપર એક નાનું કુંડું ચતું મૂકીએ તેની ઉપર વળી એક કુંડ ઉધું મૂકીએ તેવી આકૃતિવાળે ચૌદ રાજલક છે તે ઉર્વ–અધો ચૌદ રાજલક પ્રમાણ છે. એક રાજકનું અંતર કેટલું થાય છે? તે માટે શાસ્ત્રમાં જણાવેલ છે કે,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org