SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ « 'जाय लक्खमाणं निमेषमित्तेण जाइ जं देवो । छ मासेण गमणं, एगं रज्जु जिणा बिन्ति ॥ ' અર્થ : કાઈક દેવ નિમેષ માત્રમાં (આંખ ઉઘાડીને બંધ કરીએ તેટલા કાળમાં) એક લાખ જોજનની ગતિએ જાય, એ પ્રમાણે છ મહિના સુધી જેટલે જાય તેટલા ક્ષેત્રને એક રાજલેાક ક્ષેત્ર શ્રી જીનેશ્વરાએ જણાવેલ છે. • આ રીતે નારકક્ષેત્ર એક એક રાજલેાક પ્રમાણ ઉર્ધ્વ-અધા હાવાથી સાત નાકીનુ સાત રાજલેાક પ્રમાણ ક્ષેત્ર જાણવુ.... નીચેથી સાત રાજલેાક પ્રમાણુ ગયા પછી પહેલી રત્નપ્રભા નારકીના ઉપરના ભાગથી (ઉપ૨ ૧૮૦૦ યેાજન પ્રમાણ માત્ર તિર્થ્રોલેક છે, જેમાં મનુષ્યા વસે છે) પહેલા બીજા દેવલેાકના બધા વિમાના પૂરા થાય ત્યાં સુધીમાં એક રાજલેાક પૂરા થાય છે. એટલે આઠ રાજલાક પ્રમાણ ક્ષેત્ર થયું. તે ઉપર ચાથા મહેન્દ્ર ધ્રુવલેાકના અંત સુધીમાં એક રાજલેાક ગણતાં નવ રાજલેાક થયા. તે ઉપર છઠ્ઠા લાંતક દેવલાકના અંત સુધી એક રાજલેાક લેતાં દસ રાજલેાક ક્ષેત્ર થયું. તે પછી ઉપર આઠમા સહસાર દેવલેાકના અંત સુધી એક રાજલેક ઉપ૨ ગણતાં અગીયાર રાજલેાક થયા. તે ઉપર ખારમા અચ્યુત દેવલાક સુધી જતાં એક રાજલેાક વધતાં ખાર રાજલેક ક્ષેત્ર થયુ. તે ઉપર નવે ગ્રેવેયક ઉપર જતાં એક રાજલેાક વધતાં તેર રાજલેાક ક્ષેત્ર થાય છે. તે ઉપર પાંચ અનુત્તર વિમાના તેમજ સિદ્ધશીલા ઉપરના સિદ્ધ ભગવડતાના ઉપરના છેડા સુધી એક રાજલેાક થતાં કુલ ચૌદ રાજલેાક પ્રમાણુ ખા લાક્ષેત્ર છે. લખાઈ, પહેાળાઈમાં પહેલી નારકી એક રાજલેાક પ્રમાણ લાંખી પહેાળી છે તે પછી ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નારકી એમ દરેક એક એક રાજલાક વધતા પ્રમાણવાળી હાવાથી છેલ્લી સાતમી નારકી સાત રાજલેાક પ્રમાણુ લાંખી પહેાળી છે. તિર્થ્યલેાક એક રાજલેાક પ્રમાણુ લખે-પહાળે છે, તેમાં અસખ્યાતા દ્વીપસમુદ્રો આવેલાં છે. ઉવ લેાકનું માપ નકથાથી જોઇ લેવુ'. દેવીઓના સ્થાન ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ પહેલા સાધ-દેવલે ક—પરિગૃહીતા –અપરિગૃહીતા "" 39 13 બીજો ઈશાન-દેવલાક-પરિંગૃહીતા ર 39 Jain Educationa International "" 29 સાત (૭) પીપમ પચ્ચાસ (૫૦) પાપમ નવ (૯) પક્ષ્ચાપમ સાકિ -અપરિગ્રહીતા પંચાવન (૫૫) પડ્યેાપમ સાકિ જન્ય-આયુષ્ય (૧) એક પત્યેાપમ For Personal and Private Use Only 39 99 99 www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy