________________
દેવા લબ્ધિ અપર્યાપ્તા હાતા નથી, પરંતુ કરણુ અપર્યાપ્તા હાય છે. એટલે કે જ્યાં સુધી ઈન્દ્રિયાદિ પર્યાપ્તિએ પૂર્ણ કરેલી નથી હોતી તેટલા કાળ જ તેએ અપર્યાપ્તા
હાય છે.
ટ
૩૦૩ મનુષ્યના ભેદોમાં
ક ભૂમિના ૧૫ (૫ ભરત, ૫ અાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્રના કુલ ૧૫) અકમભૂમિના ૩૦ (૬ જ ખૂદ્રીપમાં—(૧) હેમવંત (૨) હૈરણ્યવંત (૩) હરિવ (૪) રમ્યક્ (૫) દેવકુરૂ (૬) ઉત્તકુરૂ. (૧૨ ઘાતકી ખ'ડમાં——ઉપર્યુક્ત ૬ ને ૨ વડે ગુણુતાં) (૧૨ અ પલ્યાપમ)
અંતદ્વીપના ૫૬—(૭X૮ જમૂદ્રીપમાં પૂર્વ-પશ્ચિમ લાંખા એવા હિમવંત અને શિખરી એ પવ તા છે. ૨ પતાની એ દિશાના ૪ છેડામાંથી બે-બે ગજદ'ત લવણુ સમુદ્રમાં ગયેલા છે. એ આઠ દાઢા પર ૭૭_અંતરદ્વીપ = ૮ X ૭ = ૫૬ થાય.)
કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે.
કુલ ૧૦૧ મનુષ્યક્ષેત્રા છે તેના ગર્ભજ પર્યાપ્તા અને
+ ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા એમ થાય.
+ ૧૦૧ સમૂઈિમ મનુષ્યા
તિય ચના ૪૮ ભેદ છે.
૫ પૃથ્વીકાય—અસૂકાય-તેઉકાય–વાઉકાય-સાધારણ વન (સૂક્ષ્મ એકેન્દ્રિય) ૬ પૃથ્વીકાય—અકાય—તેઉકાય-વાઉકાય-સાધા. વન-પ્રત્યેક વન (ખાદર એકે.) ૩ એઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચોરેન્દ્રિય (વિકલેન્દ્રિય)
૫ જલચર-સ્થલચર-ખેચર-પરિસર્પ-ભુજપરિસ
(સ‘મૂર્ચ્છિમ તિય ઇંચ પંચેન્દ્રિય) ૫ જલચર-સ્થલચર-ખેચર-ઉરપરિસપ્-ભુજપરિસ (ગંજ તિય‘ચ પાંચેન્દ્રિય) २४ ના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી ૪૮ ભેદ થાય.
Jain Educationa International
નારકીના ૧૪ ભેદ છે—નારકીના જીવના ભેદો ક્ષેત્ર ભેદે જાણવા એટલે કે ૧ થી ૭ નારકીના જીવાના પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને કુલ ૧૪ ભેદો જાણવા, તેઓ પણ દવાની જેમ લબ્ધિ પર્યાપ્તા હાતા નથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org