________________
परा पल्यापमम् ॥४७॥ વ્યંતર દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ હોય છે. ज्योतिष्काणामधिकम् ॥४८॥ ग्रहाणामेकम् ॥ ४९॥ નક્ષત્રાણામણ છે પ૦ तारकाणां चतुर्भागः ॥ ५१॥ जघन्यात्वऽष्टभागः ॥५२॥ चतुर्भागः शेषाणाम् ॥ ५३॥
ગ્રહ દેવતાની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિ ૧/૪ પાપમની હોય છે. નક્ષત્ર દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૨ પોપમ અને જઘન્ય સ્થિતિ ૧/૪ પલ્યોપમની હોય છે. તારા દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧/૪ ૫૫મની હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિ એક પાપમના આઠમા ભાગ (૧૮) જેટલી હોય છે.
આ પ્રમાણે પ્રથમ જીવતવ સંબધી હકીક્ત જણાવી. તેમાં છેલી કેટલીક વિચારણું ટીકાકારોએ આ પ્રમાણે જણાવી છે. દેવોના કુલ ૧૯૮ ભેદમાં ૧૦ ભવનપતિ
૧૫ પરમાધાર્મિક ૮ વ્યંતર ૮ વાણુવ્યંતર ૧૦ તિય જ ભક
૫ જ્યોતિર્ષિ ચર ૫ તિષિ સ્થિર ૧ર વૈમાનિક ૩ કિલિબષિક ૯ લોકાતિક
વેયક ૫ અનુત્તર વિમાનવાસી કુલ ૯૯ ભેદ પર્યાપ્તા અને
૯૯ ભેદ કરણ અપર્યાપ્તાના બધા મલી કુલ ૧૯૮ ભેદ થયા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org