________________
૮૩
(૧) ભવનપતિ દેવથી માંડી સૌધમ ઈશાન દેવલાકના ધ્રુવા, દેવભવથી ચવીને, એકેન્દ્રિય ખાદર પર્યાપ્તા એવા પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય, તથા પોંચેન્દ્રિય તિય ઇંચમાં પણ ઉપજે, પરતુ વિકલેન્દ્રિયમાં ન ઉપજે. (૨) સનત્કુમારાદિકના દેવા-સ્થાવરમાં ન ઉપજે.
(૩) તે ઉપર ખારમા દેવલાક સુધીના દેવા-મનુષ્ય થાય તથા પૉંચેન્દ્રિય તિય ચ થાય. (૪) બારમા દેવલેાકથી ઉપરના દેવા-નિયમથી મનુષ્ય થાય, તિય 'ચ ગતિમાં ન જાય. (૫) પહેલા સૌધર્મ દેવલાકથી માંડીને ત્રેષઠ શલાકા પુરૂષપણે પણ નવ ચૈવેયક પ ́તના દેવમાંથી કાઇક ઉપજી શકે છે.
(૬) અનુદિશ અને અનુત્તરથી આવેલ દેવ-તીથ"કર, ચક્રવતી, ઉપજી શકે છે, પણ વાસુદેવ ન થાય. (૭) ભવનત્રિકથી આવેલ દેવ-ત્રેસઠ શલાકા પુરૂષપણે ન ઉપજે (૮) ધ્રુવા, દેવગતિથી ચવીને-સસૂક્ષ્મ જીવનિકાયમાં તેઉકાયમાં, વાયુકાયમાં, વિકલે'દ્રિયપણામાં, અસ'રીપણે લબ્ધિ અપર્યાપ્તામાં પણ ન ઉપજે. દૈવ મરીને ધ્રુવ ન થાય, તેમજ નારકીમાં પણ ન જાય
બૌપતિ મનુપ્ટેમ્બ: શૈવાસ્તિયન્મ્યાનય: ૫ ૨૮ ॥
ઉપપાત જન્મવાળા દેવા અને નારકેા, તેમજ મનુષ્યા સિવાયના બધા જીવાને તિય ચ ચેાનીવાળા જાણવા.
સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા તા સમસ્ત ચૌદ રાજલેાકમાં વ્યાપ્ત છે. લાકાકાશના એક પણ પ્રદેશ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ વિનાના કયારે ય હતા નહિ અને હશે પણ નહિ. બાદર એકેન્દ્રિય જીવાને પૃથ્વી વગેરેના આધાર હોય છે. ત્રસ જીવેામાં વિકલેક્ટ્રિય (એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરેન્દ્રિય) અને અસ'ની પચેન્દ્રિય જીવા ત્રસ નાડીમાં કાંક કયાંક હાય છે. પણ ત્રસ નાડીની બહાર હાતા નથી. મનુષ્યા અઢીદ્વીપ પ્રમાણુ તિōલેાકમાં હોય છે. નારકા તથા દેવાના સ્થાના આગળ બતાવી ગયા છીએ.
સ્થિતાઃ ॥૨૧॥
હવે કયા કયા દેવલાકના દેવાનું કેટલું કેટલુ' આયુષ્ય (દેવભવમાં રહેવાની સ્થિતિ) હાય છે તે બતાવે છે.
Jain Educationa International
બળભદ્ર તરીકે
કાઇ સભ્યષ્ટિ મનુષ્ય શુભ પરિણામથી દશ સાગર પ્રમાણ બ્રહ્મ, બ્રહ્મોત્તર દેવ. લાકનું આયુષ્ય બાંધ્યુ હાય તે પછી તેજ મનુષ્ય ભવમાં, સકલેશ પરિણામ વડે, પૂર્વે બાંધેલા દેવલાકના આયુષ્યની સ્થિતિના ઘાત કરે અને સૌધર્મ-ઈશાન દેવલેાકમાં પણ ઉપજે તે જીવ ઘાતાચુષ્ક કહેવાય. બાકી જે સ્થાને દેવ ઉપન્ન થાય તે પછી તેની સ્થિતિ ભાગવટામાં (આયુષ્યમાં) કાઈ ઘટાડા થતા નથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org