________________
૨૨
વિમાનવાસી દે કલ્પાતીત હોય છે. એટલે બધા અહમિન્દ્ર હોય છે. તેઓને કંઈ વિશેષ આચાર હેતે નથી.
નવ વેયકને દેના નામ (૧) સુદર્શન (૨) સુપ્રતિબદ્ધ (૩) મનોરમ () સર્વતોભદ્ર (૫) સુવિશાલ (૬) સુમનસ (૭) સૌમનસ્ય (૮) પ્રિયંકર (૯) નંદિકર.
ब्रह्मलोकाऽऽलया लोकाऽन्तिकाः ॥ २५ ॥
આ સત્રમાં ખાસ કરીને પાંચમા બ્રહ્મદેવલેકમાં લેકને અંતે છેડે–ચારે બાજુ દિશા-વિદિશાઓમાં રહેતા લોકાતિક દેને જણાવેલ છે. આ કાતિક દેવ સમ્યગૂર દષ્ટિ હોય છે. શ્રી તીર્થકર ભગવાનના દીક્ષા કલ્યાણકને વિશે, વિશેષ કરીને હર્ષિત થતા હોય છે અને દીક્ષા લેવા માટેની શ્રી તીર્થકર ભગવતેને સૂચના પણ કરતા હોય છે. તેઓ ટૂંકા સમયમાં ઘેડ ભવમાં મેક્ષગામી હોવાથી, તથા વિષય રહિત હેવાથી તેઓને દેવર્ષિ તેમજ લોકાંતિક કહેવામાં આવે છે.
सारस्वता दित्य वहन्य रुणगर्दतायतुषिताप्याबाधमरुतोऽरिष्टाश्च ॥ २६ ॥ નવ લેકાંતિક દેવના વિમાનના નામે તથા સ્થાને.
(૧) ઈશાનમાં સારસ્વત (૨) પૂર્વમાં આદિત્ય (૩) અગ્નિ ખૂણામાં વહનિ (૪) દક્ષિણમાં અરૂણ (૫) નૈઋત્ય ખૂણામાં ગતેય (૬) પશ્ચિમમાં તુષિત (૭) વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ (૮) ઉત્તરમાં મરૂત અને (૯) વચમાં અરિષ્ટ.
અરૂણવર સમુદ્રમાંથી અત્યન્ત કળા અંધકારમય પુદ્ગલેને જ ઉચે પાંચમા દેવલોકમાં ગયેલ છે. તે એકદમ અંધકારમય છે. જેમાં દેવેને પણ એકલા જતાં બીક લાગે છે. તેમાં કેવળ તમસ્કાય ઇ જ ભરેલા છે. તેની ઉપર વિચિત્ર રસ આકારે બબે કૃષ્ણરાએ ગોઠવાયેલી છે. બબ્બેની વચ્ચે એક–એક એમ આઠ વચલાગાળામાં, આઠ લેકાતિક દેના આઠ વિમાને આવેલા છે. છેલ્લે અરિષ્ટ નામનું વિમાન પાંચમા દેવકથી કાંઈક નીચે મધ્યમાં આવેલું છે.
વિના િદિ વરમા: ૫ ૨૭ |
પાંચ અનુત્તરવાસી દેવેમાં ચાર અનુત્તર વિમાનના દેવ, અલ્પકર્મ બાકી રહેલા હવાથી બે ભવ કરીને અવશ્ય મેક્ષમાં જવાવાળા હોય છે. જ્યારે પાંચમાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવે એક જ ભવમાં એટલે ત્યાંથી મનુષ્ય ભવમાં આવી મોક્ષે જનારા હોય છે.
દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ઍવી અન્ય ગતિમાં જઈ ઉપજે તે તે કયાં કયાં જઈ ઉપજી શકે છે, તેનું સામાન્ય સ્વરૂપ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org