________________
(૪) અભિમાન : પ્રથમ દેવલોકમાંથી માંડીને ઉપર ઉપરના દેવલોકના દેવામાં અભિ
માન એાછું એછું હોય છે. તે તે દેવોની કેટલીક વિશેષતા. (૧) ઉચ્છવાસ : સર્વથી જઘન્ય આયુષ્યવાળા દેવેને છ ભવે ઉચ્છવાસ લેવો પડે છે.
બે પલ્યોપમની સ્થિતિવાળા દેવને એક દિવસની અંદર એકવાર ઉચ્છવાસ લેવો પડે છે અને જેમને જેટલા સાગરોપમનું આયુષ્ય હોય, તેમને તેટલા
પખવાડીયે એકવાર ઉડ્ડવાસ લેવું પડે છે. (૨) આહાર : સર્વ જઘન્ય સ્થિતિવાળા દેવને આહારને અભિલાષ એકાંતરે હોય છે.
બે પળે પમની ,, , , , પૃથકુવા દિવસે (૨ થી ૯) હોય છેબાકીના દેવામાં જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા
હજાર વર્ષે તેઓને આહારને અભિલાષ થાય છે. (૩) વેદના : દેવને મોટે ભાગે સુખ જ દવાનું હોય છે તેમ છતાં વચમાં અંત
મુહૂર્ત કાળે દુઃખને અનુભવ પણ થાય છે. દેવેને ચ્યવનકાળે છ માસ
પહેલા વધુ દુખ હોય છે. (૪) ઉપપાત : અન્ય તીર્થિકે બાર દેવલથી ઉપર જઈ શકતા નથી. મિથ્યાવી
હોવા છતાં જૈન સાધુ લિંગી, નવગ્રેવેયક સુધી જઈ શકે છે. સમ્યગદષ્ટિ છ, ઉત્તરોત્તર વિશુદ્ધિએ, પહેલા દેવલોકથી માંડી સર્વાથસિદ્ધ પર્યત જઈ શકે છે. ચતુર્દશ પૂર્વધારી છેપાંચમા બ્રહ્મદેવલકથી નીચે નહિ, પરંતુ
ઉપરના દેવકમાં ઉપજે છે. (૫) પ્રભાવ : (સામર્થ્ય વિશેષ) દરેક દેવકની સ્થિતિ (વિગેરેનું કારણ) જગત
સ્વભાવ, અર્થાત્ સ્વભાવે નિયત હોય છે એમ જાણવું. पीतपद्मशुक्कलेश्या द्वित्रिशेषेषु ॥ २३ ॥
પહેલા બે દેવલેક (વર્ગ) ના દેવમાં પત (તે) લેશ્યા હોય છે. ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીના દેવામાં પ લેશ્યા હોય છે અને છઠ્ઠાથી સર્વાર્થ સિદ્ધિ પર્યતન માં શુકલ લેક્ષા હોય છે.
આ નિયમ શરીર–વર્ણ-રૂ૫ દ્રવ્ય લેશ્યા સંબંધી તેમજ સામાન્યથી ઉચ્ચ પ્રકારના અધ્યવસાય સંબંધી જાણ. પરંતુ નિશ્ચયથી તો બધા યે દેવમાં છે એ વેશ્યાઓને સંભવ જાણો.
प्राक् ग्रैवेयकेभ्यः कल्पाः ॥ २४॥
નવ ગ્રેવેયકના દેવેની પહેલા બધા દેવે કહ૫વાળા હોય છે. એટલે તેઓમાં વામિ-સેવક ભાવની પ્રવૃત્તિ હોય છે. જ્યારે નવ વૈવેયકના અને પાંચ અનુત્તર ૧૧
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org