________________
૭
દેવલાક આવેલા છે. તે ઉપર અનુક્રમે નવ જૈવેયકના નવ વિમાન આવેલા છે. આ નવ ગ્રેવેયકના ધ્રુવે કપાતીત છે.
નવ ચૈવેયકની ઉપર વિજય, વૈજયન્ત, જયંત, અપર જિત, સર્વાસિદ્ધ નામના અનુત્તર દેવલાકના કપાતીત દેવા છે. મનુષ્ય લેકમાં માત્ર કલ્પે।પન્ન દેવા જ જતાં હાય છે. કલપાતીત દેવા પેાતાના સ્થાનને છેડીને કયાંય જતાં નથી. ઉપર ઉપરના સ્થાનમાં રહેલા દેવા, નીચેના દેવા કરતાં કઈ કઈ બાબતમાં ન્યુનતા (એછ પશુ) ધરાવે છે તે જણાવે છે.
स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतेाऽधिकाः ॥ २१ ॥
गति शरीर परिगृहाभिमानता हीनाः ॥ २२ ॥
(૧) સ્થિતિ : પ્રત્યેક દેવલાકની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિ જુદી હાય છે જે આગળ કહેવાશે.
(૨) પ્રભાવ : ઉપર ઉપરના દેવામાં, અન્ય ઉપર પ્રભાવ પાડવાની એટલે શિક્ષા કરવાની યા ઉપકાર કરવાની શક્તિ અધિક હોય છે. પરંતુ અભિમાન આછું આછું હોવાથી તેઓ પ્રભાવ પાડવાની બહુ પ્રવૃત્તિ કરતા નથી, (૩-૪) સુખ તથા દ્યુતિ ઃ ઇન્દ્રિયા દ્વારા ગ્રહ્ય વિષયાના અનુભવ કરવા સ્વરૂપ ‘સુખ' તેમજ શરીર-વસ્ર-મભૂષણાદિની કાંતિ સ્વરૂપ 'તેજ' તે ઉપર ઉપરના દેવામાં અધિક હાય છે.
(૫) લેશ્યા વિશુદ્ધિ : સામાન્ય રીતે દેવામાં છ એ લેશ્યાએ ઘટી શકે છે. તથાપિ ઉપર ઉપરના દેવેામાં ઉત્તરોત્તર વિશુદ્ધ લેશ્યા હોય છે.
(૬) ઇન્દ્રિયાની વિષયેાને ગ્રહણ કરવાની શક્તિ : ઉપર ઉપરના દેવામાં ઇન્દ્રિ ચાની શક્તિ અધિક હાય છે.
(૭) અવધિજ્ઞાનના વિષય : પ્રત્યેક દેવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે જ, છતાં દરેક દૈવલેાકના દેવાના અવિધજ્ઞાનમાં ફરક છે.
સૌધર્મ અને ઈશાન દેવલેકના દેવે-નીચે પ્રથમ નારકી સુધી, તીથ્થુ અસખ્ય હજાર ચેાજન અને ઉંચે પેાતાના વિમાનની ધજા સુધી જોઈ શકે છે. દરેક દેવલેાકના દેવા, ઉપર તેા પેાતાના વિમાનની ધજા સુધી જ જોઇ શકે છે. પરંતુ ઉપર ઉપરના દેવા નીચે સાત નારક સુધી અને તીર્થ્ય અસખ્યાત કાડાકેાડી ચેાજન સુધી અધિક-અધિક જોઇ શકે છે પાંચ અનુત્તર વિમાનના દેવા, લેકની મધ્યમાં રહેલી આખી લેકનાલિકાને જોઈ શકે છે, પરં'તુ સમસ્ત લેાકને જોઇ શકતાં નથી,
હવે કઈ કઈ બાબતમાં ઉપર ઉપરના દેવા ન્યુનતા (ઓછાશ) વાળા હાય છે તે જણાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org