________________
પણ દશ જાતિઓ છે. ગાંધર્વોની બાર જાતિઓ છે. યક્ષની તેર જાતિઓ છે. રાક્ષની સાત જાતિઓ છે. ભૂતોની નવ જાતિઓ છે. તેમજ પિશાચેની પંદર જાતિઓ છે.
આ બધાના નામે તથા તેઓનું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણી લેવું વળી વણથંતરનાં આઠ ભેદે છે. તેમજ તિર્યફ જાંભક દેવના દશ લે છે. તેમજ પરમાધામી દેના પંદર ભેટ છે. તેઓના નામ તથા સ્વરૂપ પૂર્વે જણાવી ગયા છીએ.
ज्योतिष्काः सूर्याश्चन्द्रमसा ग्रह-नक्षत्र-प्रकीर्ण-तारकाश्च ॥ १३॥
તિર્જીકમાં જમ્બુદ્વીપની મધ્યમાં આવેલ મેરૂ પર્વતની તળેટી, જેને સમભૂતલા કહેવામાં આવે છે. અને જેની મધ્યમાં ચાર રૂચક પ્રદેશથી ચાર દિશા-વિદિશાઓની ગણના કરવામાં આવે છે. તે સમભૂતલ પૃથ્વીથી ઉચે ૭૯૦ યોજનથી આરંભીને ૯૦૦
જનની ઉંચાઈ સુધીમાં ઉપર જણાવેલ તિક ચક્રના સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા એ પાચે પ્રકારના દેવે પોતપોતાના વિમાનમાં મેરૂ પર્વતથી (૧૧૨૧) યોજન દૂર રહીને મેરૂ પર્વતને પ્રદક્ષિણ કરતાં થકા એટલે તેની ચારે બાજુ ફરતા રહે છે. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ૧૩ર ચંદ્ર અને ૧૩૨ સૂર્ય તે ચર છે. એટલે તેઓના વિમાને ફરતાં જ રહે છે. જબૂદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે, જે ચર છે એટલે ફરતા છે. લવણ સમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે, જે
છે છે , ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે, જે કાલોદધિ સમુદ્રમાં ૪ર સૂર્ય અને ૪ર ચંદ્ર છે, જે અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે, જે એમ કુલ ૧૩૨ સૂર્ય અને ૧૩૨ ચંદ્ર છે.
એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહે, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કેડાડી તારાઓને પરિવાર હોય છે. આ જ્યોતિષ્ક દેના વિમાનની ગતિના સંબધે (માપથી મનુષ્યલેકમાં કાળ સંબંધી ગણતરી કરવામાં આવે છે.
मेरु प्रदक्षिणा नित्य-गतयो नृ-लोके ॥ १४ ॥ तत् कृत काल विभागः ॥ १५॥
સૌથી પ્રથમ સમભૂલા પૃથ્વીની ૭૯૦ જન ઉપર (ઉંચે) તારાઓ ગતિ કરે છે. કેટલાક તારાઓની ગતિ અનિયતચારી હેવાથી સૂર્યચંદ્રની ઉપર તેમજ નીચે ગતિ કરે છે. વળી તે ઉપરથી એટલે સમભૂતલાથી ૮૦૦ યેાજન ઉપર સૂર્ય ગતિ કરે છે. સમભૂતકાથી ૮૮૦ એજન ઉપર (ઉચે) ચંદ્ર ગતિ કરે છે. સમભૂતલાથી ઉપર ૮૮૪ યોજના ઉચાઈએ નક્ષત્ર ગતિ કરે છે. હવે ગ્રહોની ગતિ જણાવીએ છીએ ૮૮૮ જન ઉચે બુધ, ૮૧ જન ઉચે શુક્ર, ૮૯૪ જન ઉચે ગુરૂ
ગતિ કરે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org