________________
ઉપ
જ્યાતિષી દેવા પણ ઉપર મુજબ કાયસબંધી ભાગી હેાય છે એમ જાણવુ'. તે ઉપરના ત્રીજા-ચેાથા દેવલેાકના દેવા, દેવીઓને સ્પર્શી માત્ર કરવારૂપ ભેગી (કામવાસના તૃપ્ત કરવારૂપે) હાય છે.
જ્યારે તે ઉપરના પાંચમા અને છઠ્ઠા વૈમાનિક દેવલેાકના દેવા, દેવીઓના રૂપ માત્ર જોઇને પેાતાની કામવાસનાને તૃપ્ત કરતા હૈાય છે. સાતમા અને આઠમા દેવલાકના દેવાદેવીના શબ્દ માત્ર સાંભળીને પેાતાની કામવાસનાને તૃપ્ત કરતા હૈાય છે. જ્યારે નવમા, દશમા, અગીયારમા અને ખારમા એ ચારે દેવલાકના ધ્રુવે, અન્યત્ર રહેલી દેવીએ સાથે માત્ર મનેામનથી કામભેાગની વાસનાને તૃપ્ત કરતા હેાય છે.
આ રીતે ઉપર ઉપરન( દેવાને કામવાસના તૃપ્ત કરવા સંબઇંધી લેશ્યાના પરિણામ ઉત્તરાત્તર, અલ્પ અને વિશુદ્ધ જાણવા.
નવ ચૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવે, જે કલ્પાતીત હાય છે તેને સ્ત્રી સ་બધી તીવ્ર કામવાસના હોતી નથી તેથી તેઓ કોઈ પ્રકારે સ્ત્રીના ચેાગ કરતા નથી એમ જાણવુ.
भवनवासिनेोऽसुरा - नाग - विद्युत्-सुवर्णाऽन्नि वातस्तनितादधि દીવ વિજ્—મારા: ૫ શ્ou
પૂર્વ નારકીના સ્થાના વખતે જણાવ્યા મુજબ પ્રથમ નારકીના તેર પાથડાની વચ્ચેના ખાર આતરામાંથી ઉપરના પહેલેા અને નીચેના છેલ્લા આંતરે છે!ડીને વચલા દશ આંતરામાં દેશ ભવનપતિના દેવા રહે છે. આ અસુરકુમારાદિ ભવનપતિના દેવાને રહેવાના આવાસા અને ભવનેા તે તે આંતરામાં ઉત્તર-દક્ષિણ દિશામાં તીર્થ્ય અસંખ્ય ચેાજન સુધીમાં ફેલાયેલા છે. આ દેવ કુમારની માફક રમતિયાળ સ્વભાવવાળા, વસ્ત્રો, દાગીના, હથિયારા, વાહના ધરાવતાં હાય છે. તેમજ જુદા જુદા ચિહૂનાવાળા સુંદર દેખાવડા હોય છે.
અન્તરા: જિન્ન—ત્રિપુરુષ–મહારા—ાધર્વ ચક્ષ—રાક્ષસ મૂવિશારા: ૫ ૨૨૫
વ્યન્તર દેવા, ઉઘ્ન-અધા અને તિયગ્ એમ ત્રણેય લેાકમાં, ભવના, શહેશ અને આવાસેામાં રહે છે. તેએ પેાતાની ઈચ્છાથી અથવા તે કૈાઈના આગ્રહથી અથવા કોઇની સેવા કરવા ચારે તરફ ગમે ત્યાં ફરતા રહે છે. તેએ એકબીજાથી જુદા જુદા વિશેષ દૂરના અંતરે રહેતા હેાવાથી, તેમજ વિવિધ પ્રકારની ચેષ્ટાએ કરતા હેાવાથી વ્ય ́તર કહેવાય. દરેક વ્યતાના વળી પેટા ભેદોવાળા દેવા નીચે મુજમ સખ્યાવાળા છે. છે. કિંપુરૂષોની પણ દશ જાતિ છે. મહારાગની
કિન્નરાની દશ જાતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org