________________
૭૩
વૈમાનિક દેવામાં નીચે મુજબના ઇસ પ્રકારના સ્વામી સેવકભાવ પ્રવર્તતા હાય છે. (૧) ઈંદ્ર-અધિપતિ (રાજા) (૨) સાંમાનિક-સર્વાધિપતિ-પર’તુ રાજા સરખા (૩) ત્રાયસ્ત્રિ’શકમ`ત્રી, પુરાહિત (૪) પારિષદ્ય-મિત્રસ્થાનીય દેવ (૫) આત્મરક્ષક-ઈંદ્રના ખાસ રક્ષક (એડીગાર્ડ) (૬) લેાકપાલ-સામાન્ય ચેાકીયાત (૭) અનીક-લશ્કરના અધિપતિ અને લશ્કરના દેવે (૮) પ્રકીર્ણ ક–સામાન્ય વસતિ (પ્રજા) રૂપ દવે (૯) આભિયાગ્ય-નાકર-ચાકર વિગેરે (૧૦) કિલિંગષિક–ઢોલ વગાડનાર તથા સાથે સફાઈ કરનારા,
ત્રાસ્ત્રિ શ—ા પાણ–૨૫-યન્ત ્ર્ યાતિષ્ઠા ! હું !!
ત્રાયસ્ત્રિ‘શક એટલે મંત્રી, પુરોહિત, તેમજ લેાકપાલક એટલે સામાન્ય ચાકીયાત ઢવા સિવાયની ઉપર કહેલી આઠ પ્રકારની વ્યવસ્થા તરા અને જ્યેાતિ દેવામાં હાય છે.
પૂર્વયેનીન્દ્રાઃ ॥૬॥
પ્રથમની એ નિકાયામાં એટલે દસ ભવનપતિના દૈવામાં તેમજ આઠે વ્યંતર, આઠ વાણવ્ય'તર-એ એ નિકાયના દેવામાં બબ્બે ઇન્દ્ર હૈાવાથી, ભવનપતિના વીસ ઇન્દ્રો, વ્યંતરના સેાળ ઈન્દ્રો, વાણવ્યંતરના સેાળ ઈન્દ્રી, જ્યાતિષ્કના સૂર્ય અને ચન્દ્ર એમ બે ઇન્દ્રો અને ખાર વૈમાનિકના દસ ઈન્ડો મળી કુલ ચાસઢ ઈન્દ્રો જાણુવા. તેમાં ખાર દેવલાકમાં, પ્રથમના આઠ દેવલાકના આઠ ઈન્દ્રો અને નવમા તથા દસમા દેવલેાકના એક ઈન્દ્ર તેમજ અગીયારમા તથા ખારમા દેવલાકના એક ઇન્દ્રે મળી કુલ દસ ઈન્દ્રો ખાર વૈમાનિક દેવલાકના જાણવા.
નવ ચૈવેયકના દેવા તેમજ પાંચ અનુત્તર વિમાનવાસી જે દેવા છે. તે બધાએ કલ્પાતીત દેવે છે. દરેક પાતે ઇન્દ્ર સ્વરૂપ છે. ત્યાં કાઇ દેવ કોઇના સ્વામી કે સેવક નથી.
પીતાન્તòા !! છ !
વળી પ્રથમની એ નિકાયા એટલે ભવનપતિ અને વ્યતર નિકાય સુધીના દેવામાં સામાન્યથી કૃષ્ણ—નીલ–કાપાત અને પીત એટલે તેોલેશ્યા. એ ચારે લેશ્યાએાના (સ્વભાવા) પરિણામે હાય છે.
શ્રી જૈન દનમાં સમસ્ત સ`સારી જીવાની મન, વચન અને કાયાગની સમસ્ત પ્રવૃત્તિને શુભ-અશુભ છે વિભાગથી સમજવાં માટે દ્રવ્યાત્મક સ્વરૂપી લેશ્યાઓને, વર્ણાત્મક સ્વરૂપે કુલ છ લેશ્યાના વિભાગેાથી શાસ્ત્રમાં જણાવેલ છે. (જો કે આ છવિભાગના પ્રત્યેકના તરતમતાએ અસંખ્ય ભેદો થાય છે.) તેમાં શુકલ-પદ્મ અને તે લેશ્યાના પરિણામને શુભ કહેલ છે. જ્યારે કૃષ્ણ-નીલ અને ક્રાપેાત લેશ્યાના પરિણામને અશુભ કહેલ છે. આ
૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org