________________
અધ્યાય –(૪) હેવાના છે ?
દેવોના ચાર નિકાય છે. (૧) ભવનપતિ નિકાય (૨) વ્યંતર નિકાય (૩) જાતિક નિકાય અને (૪) વૈમાનિક નિકાય. આ ચારે નિકાયની દેના ઉત્પત્તિ સ્થાનને લઈને તેના સ્વભાવ, સ્થિતિ, આયુષ્ય તેમજ કાર્યો વિગેરેના ભેદનું સ્વરૂપ સક્ષેપથી નીચે મુજબ જાણવું.
પ્રથમ નિકાયમાં દશ ભવનપતિના દેવ તેમજ પંદર પરમાધામી દેવેન ભવનપતિ નિકાયના જાણવા.
દ્વિતિય નિકાયમાં (૮) વાણવ્યંતર (૮) વ્યંતર અને (૧૦) તિર્યમ્ જાંભક દેવે વ્યંતર નિકાયના જાણવા. વાણવ્યંતર અને વ્યંતર દેવોના નામો પ્રથમ આગળ આવી ગયા છે. અત્ર દશ તિર્યગૂ જભક દેના નામ જણાવીએ છીએ. (૧) અન જામક (૨) પાન જામક (૩) વા જ ભક (૪) લેણ જંક (૫) પુ૫ જા મક (૬) ફળ જાભક (૭) પુષફળ જાક (૮) શયન જા ભક (૯) વિદ્યા ભક (૧૦) અવિયત્ત જાંભક,
તૃતીય નિકાયના પાંચ જ્યોતિષી દેના નામ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ. તૃતીયઃ પિત-જે છે ૨
આ ત્રીજી નિકાયના પિત લેશ્યાવાળા હોય છે એટલે કે તેઓ પ્રગટપણે પ્રકાશ આ પનારા છે એમ જાણવું. તેને સામાન્યથી તે વેશ્યાવાળા સમજવામાં વાંધો નથી. કેમકે શાસ્ત્રમાં ૬ઠ્ઠ ગુણસ્થાનક સુધી સામાન્યથી છએ વેશ્યાઓને સંભવ કહ્યો છે અને દેવને તો વધુમાં વધુ ચાર ગુણસ્થાનક સંભવે છે.
ચાથી નિકાયના વૈમાનિક દેના બે વિભાગ છે. (૧) કપાપન એટલે સ્વામી સેવકની મર્યાદાવાળા અને (૨) કપાતીત તે સૌ પોતે (વામી-સેવક ભાવ રહિત) સ્વતંત્ર ઈન્દ્ર સ્વરૂપી રિદ્ધિવાળા હોય છે.
ભવનપતિના (૧૦) વ્યંતરના (૮) જ્યોતિષીના (૫) અને વિમાનિક દેવલોકના (૧૨) દેવલેક સુધીમાં આવતા તમામ દેવે કપેપન એટલે સ્વામી-સેવકભાવવાળા હોય છે એમ જાણવું.
इन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिषद्याऽऽत्मरक्ष-लोकपालाs नीक प्रकीर्णकाऽऽभियोग्य-किल्लिष्ष्णिकाश्चैकशः ॥ ४ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org