________________
શિખર પર્વત 2
-
પર્વતમાં થઈને લવણ સમુદ્રમાં પડે છે. પુંડરિક પ્રહમાંથી નીકળતી ત્રીજી સુવર્ણકુલા નદી તેની ઉપરના હિરણ્યવંત ક્ષેત્રમાં જાય છે. જે જંબુદ્વીપના નકશાથી સમજી લેવું.
મધ્યલેકની મધ્યમાં આવેલા ૧ લાખ યોજન લાંબા-પહોળા જંબુદ્વીપમાં આવેલ પર્વતે ખંડવા પ્રમાણુ ક્ષેત્રનો નકશે.
એરવત મેઝ-૨ ખંડવાપ્રમાણ ક્ષેત્ર હિરણયવંતોત્ર-૪ " " -
-- રકમ પર્વત –>
*
૨મ્યક ક્ષેત્ર -૧૬ " લિવંતપર્વત અને
મહાવિદેહ ક્ષેત્ર -૧૪ " નિષેધપર્વત છg -૩૨ "
હરિવર્ષ .... -૧૬ " મહાહિમવંતપર્વત
હિમવંતત્ર – ૪ • લઘુહિમવંત પર્વત
– ૨ • • • ભ૨ત ત્ર — 9 * છે કુલ ૨૯૦ ખંડવા
પ્રમાણ ક્ષેત્ર
-
~-૩૨ "
ઉપર દશમાં સૂત્રમાં જણાવેલ સાત ક્ષેત્ર તેમજ અગીયારમા સૂત્રમાં જણાવેલ છે પર્વતનું માપ તથા સ્થાનનું સ્વરૂપ નકશાથી જાણી લેવું, વિશેષમાં, મધ્યમાં અર્થાત્ મેરૂ પર્વતની પૂર્વ–પશ્ચિમ બંને બાજુમાં સીતા-સીતા મહાનદી દ્વારા ઉત્તર, દક્ષિણ એમ બે બે વિભાગ થતાં ૮+૮+૮+૮ મળી કુલ ૩ર વિજયે (ક્ષેત્રે) આવેલા છે. તેમજ મેરૂની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ બબ્બે ૨ + ૨ = ૪ કુલ ચાર ગજવંત પર્વતે આવેલા છે તેના નામ માલ્યવંત, ગંધમાદન, સોમનસ અને વિદ્યુતપ્રભ છે મેરૂની ચારે દિશામાં અને ચારે વિદિશામાં મળી કુલ આઠ કરીકૂટ પર્વતે આવેલા છે. માલ્યવંત અને ગંધમાદન એ બે ગાજત પર્વતોની વચ્ચે ઉત્તર કુરુક્ષેત્ર આવેલું છે. તેમજ વિદ્યુતપ્રભ અને સેમિનસ ગજદંત પર્વતની વચ્ચે દેવ કુરૂક્ષેત્ર આવેલું છે. મેરૂની ઉત્તરે આવેલા નીલવંત પર્વત ઉપર આવેલ કેશરી દ્રહમાંથી સીતા નદીને એક પ્રવાહ નીકળીને સમક અને જમક પહાડની વચમાં થઈને અને પાંચ સરોવરને ભેદી, મહાવિદેહ ક્ષેત્રમાં, તે ક્ષેત્રની બને બાજુ આવેલી આઠ આઠ વિજયેની વચમાં વહે છે. તેમજ મેરૂની દક્ષિણે આવેલા નિષધ પર્વત ઉપરના તિગિરછી દ્રહમાંથી સદા નદીને એક પ્રવાહ નીકળીને ચિત્ર અને
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org