________________
ઉંચા મેરૂપર્વત ઉપર રહેલા ચાર વન તથા ત્રણ કાંડનું સ્વરૂપ જણાવ્યું. મેરૂપર્વતની તળેટીથી દરેક ૧૧ જન ઉંચે જતાં એક, એક જન પ્રમાણ લંબાઈ-પહોળાઈમાં પહોળાઈમાં ઘટતાં જતાં છેલે (ચે) એક હજાર યોજન પ્રમાણને છે એમ જાણવું. વિસ્તારથી મેરૂનું સ્વરૂપ અન્ય ગ્રંથથી જાણી લેવું.
તત્ર મત-મત-રવિદેહ-ની-દૈથવઐરાવત–૪: ક્ષેત્ર ? तद्विभाजिनः पूर्वापराऽऽयता हिमवन्महाहिमवन्निवधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वताः ॥ ११॥
પ્રથમના એક લાખ જન પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા જંબુદ્વિીપમાં સાત ક્ષેત્રો તથા ક્ષેત્રની મર્યાદા બાંધનારા છ વર્ષધર પર્વતે નીચે મુજબના સ્થાને તે–તે નામવાળા આવેલા છે. ઘક્ષિણે પ્રથમ ભરતક્ષેત્ર છ ખંડવાળો નીચે મુજબની આકૃતિવાળે આવેલો છે. તેની ઉત્તરે હિમવત પર્વત આવેલ છે. તેની ઉપરના પદ્મદ્રહમાંથી ત્રણ નદીઓ નીકળે છે. તેમાંની બે ગંગા અને સિંધુ નદી ભરતક્ષેત્રમાં પડે છે અને ત્રીજી જે રોહિતાશા નદી છે. તે ઉત્તર હિમવંત ક્ષેત્રમાં જાય છે. ભરતક્ષેત્રમાં પડતી ગંગા અને સિંધુ ભરતખંડના બે ભાગ કરતાં વચ્ચે પડેલા વૈતાઢય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં મળે છે. તે રીતે ભરતક્ષેત્રના છ ખંડ થાય છે. જેની આકૃતિ નીચે મુજબ છે.
હિતાંશા કા
હિમવંત પર્વત
-૩
ગંગા suદી દે
ઉત્તર ભારત - ૩ ખંડ
o
વૈતાઢયપર્વત
૨
દક્ષિણ ભરત
-૩ખંડ
લંબાઈ અનિયમિત પહોળાઈ પ૦ ચોળ ઉંચાઈ ૨પ યોહા
આ જ પ્રમાણે ઉત્તરમાં એરવત ક્ષેત્રના ૬ ખંડ પણ જાણવા. પરંતુ ઐવિત ક્ષેત્ર પછી રહેલા શિખર પર્વત ઉપરના પુંડરિક પ્રહમાંથી રક્તા અને રક્તવતી બે નદીઓ નીકળે છે. તે પણ અરવત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણ બે વિભાગ કરનારા, વચમાં પડેલા વિતાત્ય
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org