________________
(૧) પહેલી નારકીમાંથી નીકળેલ છવ ચક્રવતી થઈ શકે છે (૨) બીજી નારકી સુધીમાંથી આવેલ જીવ વાસુદેવ-પ્રતિવાસુદેવ થઈ શકે છે. (૩) ત્રીજી નારકી સુધીમાંથી આવેલ છવ તીર્થંકરપણું પામી શકે છે. (૪) ચોથી નારકી સુધીમાંથી આવેલા જીવ સામાન્ય કેવળી થઈ મેક્ષમાં જઈ શકે છે. (૫) પાંચમી નારકી સુધીમાંથી આવેલ છવ સર્વ વિરતિ (સાધુપણું) સ્વીકારી શકે છે. (૬) છઠ્ઠી નારકી સુધીમાંથી આવેલ છવ દેશવિરતિ પણે પામી શકે છે. (૭) સાતમી નારકી સુધીમાંથી આવેલ છવ સમ્યફદર્શન પામી શકે છે. तेष्वेकत्रिसप्तदश सप्तदश द्वाविंशतित्रयस्त्रिंशत् सागरोषमाः સરવાનાં સ્થિતિ છે જ
સાતે નારક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમ કાળ પ્રમાણ જાણવું વિશેષતઃ સાતે નારકીના પ્રત (પાથડા) માંહેનું ભિન્નભિન્ન, જઘન્ય ઉકુષ્ટ, આયુષ્ય શાસ્ત્રાતરથી જાણી લેવું
जम्बू-द्वीप लवणादयः शुभनामानो द्वीप-समुद्राः ॥७॥ द्विद्विविष्कम्भाः पूर्व पूर्व-परिक्षेपिणा वलयाऽऽकृतयः ॥ ८ ॥ तन्मध्ये मेरु नाभि तो योजन-शत-सहस्त्रविष्कम्भो जम्बूद्वीपः ॥ ९ ॥
હવે મથક (તિષ્ઠલેક) જેની મધ્યમાં ૧ લાખ જન ઉ મેરૂ પર્વત આવેલ છે. તે પર્વતવાળા વલયા (થાળી) ના કારે એક લાખ જેજન લાબે-પહેળે, સૌ પ્રથમ તે સર્વની મધ્યમાં જમ્બુદ્વીપ નામને દ્વીપ આવેલ છે. તેની ચારે બાજુ તેને વિંટળાઈને, તેથી બમણું પહોળાઈવાળે એટલે કે બે લાખ જેજનને લવણું સમુદ્ર આવેલ છે. તે લવણ સમુદ્રને વિટળાઈને તેની ચારે બાજુ ચાર લાખ જેજન પ્રમાણ પહોળાઈવાળ ધાતકીખંડ (૫) આવેલો છે, તેની ચારે બાજુ વળી, તે ખંડને વિટળાઈને આઠ લાખ જેજન પ્રમાણ પહોળાઈવાળો ક લે દવિ સમુદ્ર આવેલ છે. તેની ચારે બાજુ તેને વિંટળાઈને સોળ લાખ જે જન પ્રમાણુ વિસ્તારવાળે પુષ્કરવારદ્વીપ આવેલ છે. આ રીતે દ્વીપ પછી સમુદ્ર અને સમુદ્ર પછી દ્વીપ એમ બમણા–બમણા વિસ્તારથી વિંટળાઈને આવેલા છે. આ રીતે અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આ તિલકમાં આવેલા છે. તેમાં સૌથી છેલ્લો સમુદ્ર તે સ્વયંભૂરમણ સમુદ્ર (પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ 1 + = બે બાજુ થઈને) અરાજક પ્રમાણ આવેલ છે. તેની અંદરના તમામ દ્વિીપ સમુદ્રનું માપ પણ પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ ચારે બાજુનું ગણતા
૪
*
૪.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org