________________
૬૩
નારકીના જીવા સજ્ઞી પચેન્દ્રિય અને મતિ શ્રુત વિભ`ગ એમ ત્રણ જ મિથ્યાત્વયુક્ત અવધ એટલે જ્ઞાનવાળા હૈાય છે. તીત્ર અશુભ લેશ્યાયુક્ત હાવાથી દૂર હાય છે અને તેથી તેઓ પરસ્પર એકબીજા સાથે નિર'તર લડયા કરે છે. તેઓના જન્મ કુંભી આકારવાળા સ્થાનેામાં ઉપપાત રૂપે થતા હાવાથી તે ઔપપાતિક કહેવાય છે. તેઓને જન્મતાં પણ તીવ્ર વેદના સહન કરવી પડે છે. તેનુ શરીર અશુભત્તર વૈક્રિય પુદ્દગલે નુ ખનેલુ' હાવાથી પાશની માફ્ક છૂટુ પડી જાય અને ભેગુ થઇ જાય તેવુ' હાય છે. તેઓ વિવિધ પ્રકારના અશુભ વૈક્રિય શરીરા પણ કરતાં હાય છે. તેને ક્ષેત્રકૃત તીવ્ર ઠંડી, તેમજ તીવ્ર ગરમી નિર'તર સહન કરવી પડતી હૈાય છે. ત્રીજી નારકી સુધીના જીવાને, અત્યંત કુર સ્વભાવવાળા, પંદર પ્રકારના, પરમાધામી દેવા, પેાતાની કુતૂહલ વૃત્તિએ અનેક પ્રકારના છેદન-ભેદનના દુઃખા આપતા હાય છે તેને પૂર્ણાં આયુષ્ય લાગવવાનું હોય છે. તેઓ મરણુ ઇચ્છે છે, પરંતુ આયુષ્ય પૂર્ણ થયા પહેલાં મરી પણ શકતાં નથી.
તેઓને મુખ દ્વારા લેવાતા કવળાહાર હાતા નથી. પરંતુ સમગ્ર શરીર દ્વારા લેવાતા લેમાહાર હાય છે. એટલે તેએ ઈચ્છા માત્રથી આહાર કરે છે. તેના તીવ્ર પાાદયના કારણે અશુભ, વર્ણ, ગંધ, રસ, સ્પયુક્ત દ્રવ્યેા. તેઓને આહારરૂપે પરિશુામ પામે છે, અને તેથી જ તેઓ ગમે તેટલે આહાર કરે તે પણ ભૂખ-તરસથી નિવૃત્તિ થતી નથી, ને તૃપ્તિના અનુભવ કયારે પણ થતા નથી. તેને ચાર સ'જ્ઞા હાય છે. તેમાં અનુક્રમે સૌથી વધુ ભયસંજ્ઞા હાય છે. તે પછી એછી આછી પરિગ્રહ અને આહાર સ'જ્ઞા હોય છે, અને સૌથી એછી મથુનસંજ્ઞા હેાય છે. તેઓને (૧) ક્ષેત્ર વેદના (૨) પરસ્પર લડાઇની વેદના (૩) પરમાધામીકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદનાએ હાય છે. ચેાથી અને પાંચમી નારકીના જીવાને પરમાધામી દેવકૃત વેદના હતી નથી. પરંતુ બાકીની બે પ્રકારની વેદના તીવ્ર હોય છે. તેમજ છઠ્ઠી અને સાતમી નારકીના જીવાને અધકાર હાવાથી પરસ્પરની તથા પરમાધામીકૃત વેદના હાતી નથી. પરંતુ એક માત્ર ક્ષેત્ર વેદના જ તીવ્રતર હેાય છે. આ રીતે તે નિર'તર તીવ્ર દુઃખાના અનુભવ કરતા હોય છે. અર્થાત્ પૂર્વે કરેલ પાપકર્માનુસારે દુ:ખી થતાં હોય છે.
પહેલી નારક પૃથ્વીને ખાઇ કરીને બાકીના છ નારક સ્થાનામાં સમુદ્ર, પવા, સરાવરા, ગામે, ભાદર વનસ્પતિકાય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચૌરન્દ્રિય કે પંચેન્દ્રિય તિય "ચ-મનુષ્યેા હાતા નથી.
આ સાતે નારક ભૂમિમાં સ`જ્ઞીઅસ’સ્ત્રી પર્યાપ્તા પ'ચેન્દ્રિય તિર્યંચા અને મનુષ્યે! જ જઈને ઉપજે છે. પર્યાપ્તા અસજ્ઞી પચેન્દ્રિય સમુŚિમતિ "ચા માત્ર પહેલી નરક સુધી જઈ શકે છે. સ્ત્રી-છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તેમજ ગજ મગરમચ્છે! સાતમી નરક સુધી જઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org