________________
ર
વચલા વર્ષોં-અધા આઠેસેા ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં, આઠ પ્રકારના વ્ય'તર દેવાના નિવાસા આવેલા છે એમ જાણવુ.
વળી આ એક હજાર ચેાજનના દશમા ભાગના ઉપરના જે એકસેા ચેાજન છે, તેના પણ દશ ભાગ કરી ઉપર નીચેના દશ-દશ ચેાજનના એક એક ભાગ છેડીને ખાકી રહેલા વચલા ઉર્ધ્વ-અધા ૮૦ ચાજન પ્રમાણુ ભૂમિમાં આઠ વાણુ-વ્ય‘તર દેવાના નિવાસે આવેલા છે એમ જાણવું.
આથી સ્પષ્ટ સમજાશે કે રત્નપ્રભા નારકીની ઉપરની ૧,૦૦૦ ચેાજનમાંથી નીચેની નવસે નેવુ' ચેાજન ભૂમિમાં નીચેથી વ્યંતર તથા વાણુન્યતર દેવાના આવાસે આવેલા છે જ્યારે ઉપરની દશ ચેાજન ભૂમિમાં મુખ્યપણે મનુષ્યા અને તિય ́ચાના સ્થાના જાણુવા. આમ છતાં સામાન્યથી તા મેરૂપર્વતના મધ્યના આઠ સમુદ્રે પ્રદેશેાથી નીચે નવસા ચેાજન ભૂમિ ક્ષેત્રને, તેમજ ઉવ પણ નવસેા ચેાજન પ્રમાણ ક્ષેત્રને, એટલે કુલ ૧,૮૦૦ ચેાજન વ‘-અધા પ્રમાણ ક્ષેત્રને શાસ્ત્રકારાએ મધ્યલેાક (તીતિલાક) જણાવેલ છે અને તે ચૌદ રાજલેાકના મધ્યભાગ છે.
મધ્યલાકના અધેાભાગમાં રહેતા દેવાનાં નામ
[૧૦] ભુવનપતિ
(૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણ કુમાર (૪) વિદ્યુતકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશિકુમાર (૯) પવનકુમાર (૧૦) મેઘકુમાર.
[૮] વ્ય'તર ધ્રુવા : (૧) પિશાચ (૨) ભૂત (૩) યક્ષ (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિ'પુરૂષ (૭) મહેારગ (૮) ગધવ†,
-:
[૮] વાણુ-વ્યંતર દેવા :- (૧) અણુપત્નીકાય (૨) પશુપત્નીકાય (૩) ઈસીવાદીકાય (૪) ભૂતવાદીકાય (૫) ક`તિકાય (૬) મહાકદિંતકાય (૭) કૈાહુ'ડનિકાય (૮) પતંગનિકાય
[૧૫] પરમાધામી દેવા : જે પહેલી ત્રણ નરકના જીવાને દુઃખ આપે છે. (૧) *બ (૨) અ‘ખરીષ (૩) શ્યામ (૪) શખસ (પ) રૂદ્ર (૬) ઉપરૂદ્ર (૭) કાળ (૮) મહાકાળ (૯) અસિપત્ર (૧૦) વન (૧૧) કુંભી (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાધેાષ
નિત્યાડગુમત—જેશ્યા—પરિામ—વેદ–વેના—નિક્રિયા: ૫ રૂ ૫ પરવરાટ્કૃતિ—જુલાઃ ॥ ૪ ॥ સંવિજટા—મુરારીરિત-દુ:વાય પ્રાક્ ચતુર્થાં: 、 lu
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org