________________
નારકીઓથી બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશિમાં અસંખ્યાત ગુણ છે. શર્કરામભા પૃથ્વીના દક્ષિણ દિશિના નારકેથી પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નરક જી અસંખ્યાત ગુણા છે. તેનાથી તેજ નરક પૃવીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નરક જીવે અસંખ્યાત ગુણ છે, તેનાથી તેજ નરક પૃથ્વીમાં દક્ષિણ દિશિમાં રહેલા નારકીએ અસખ્યાત ગુણ છે.
ઉપર જણાવેલ એક રાજલક પ્રમાણ ક્ષેત્રનું સ્વરૂપ શાસ્ત્રમાં નીચે મુજબ છે. 'जायणलक्ख पमाण, निमेषमित्तेण जाइ ज देवो । छम्मासेण य गमण, एग रज्जु जिणा बिन्ति ॥'
અર્થ : જે કઈ દેવ એક નિમેષ માત્ર (આંખ ઉઘાડીને મીંચીયે તેટલા) કાળમાં એક લાખ જનની ગતિએ દોડે અને તે છ માસ પર્યત જેટલું દોડે તેટલા ક્ષેત્રને એક રાજલક પ્રમાણ ક્ષેત્ર જાણવું. - હવે પૂર્વે જણાવેલ પ્રથમ નારકીના ઉપરના ૯૦૦ જન તેમજ ઉર્વ ભાગના નવસે યેજન, જેમાં મનુષ્યો અને તિય ચા પણ આવેલા છે. તે સંબધે અત્ર પ્રથમ નારકીની ઉપરના ભાગનું સ્વરૂપ જણાવીએ છીએ (આકૃતિ નં. ૧ માં પ્રથમ નારકી જે ૧,૮૦,૦૦૦ જનની જાડાઈવાળી જણાવી છે. તેમાંથી ઉપરના ૧,૦૦૦ એજન અને નીચેના ૧,૦૦૦ યે જન બાદ કરતાં તેની જાડાઈ ૧,૭૮,૦૦૦ જનની રહે. તેમાં નારક છના ૧૩ પ્રતર (પાથડા-માળ) આવેલા છે. તે દરેકની ત્રણ-ત્રણ હજાર એજનની ઉંચાઈ ગણતાં કુલ ૩૯,૦૦૦ એજન થાય તેને ૧,૭૮,૦૦૦ માંથી બાદ કરતાં ૧,૩૯,૦૦૦
જન બાકી રહે છે. તે તેર પાઘડાની વચલા બાર ભાગમાં જે દરેક વચલો ભાગ, પાથડાની નીચેને. જેમાં ભવનપતિ દેના આવાસો આવેલા છે, તે ૧૧,૫૮૬ જન પ્રમાણને જાણ
આ વચલા બાર ભાગમાંથી ઉપર-નીચેનો એક એક ભાગ છોડી દેતાં બાકીના વચલા દશ ભાગમાં દશ પ્રકારના ભવનપતિ દેના આવાસે આવેલા છે, જેનું ઉદર્વ– અધે ક્ષેત્ર પ્રમાણ ૧૧,૫૮૬ યોજન છે. તેમજ લંબાઈ, પહોળાઈ તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત જનની છે.
હવે સૌથી ઉપરના જે એક હજાર યોજન છે, તેના દશ ભાગ કરવા અને તેમાંથી ઉપરના એક જન મૂકીને, તેમજ નીચેના છેલલા સો યોજન છોડીને બાકી રહેલા
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org