________________
નકશામાં દર્શાવ્યા મુજબ અનુક્રમે ૧ થી ૭ નારકીના સ્થાને, ઉંધી પાડેલી કુંડીના આકારે, ઉપરથી નીચે સુધી ૧ થી ૭ રાજલોક પ્રમાણે વર્તુળાકારે છે. તે પ્રત્યેક સાતે નારક ભૂમિની નીચે જે ઘનધિના વલયો છે, તે બધાની એક સરખી ઉદર્વ-અધે જાડાઈ વીશ, વીશ હજાર જનની છે. તે સાતે ઘનોદધિની નીચે ઘનવાતના સાત વલયો છે અને તે ઘનવાતના સાત વલયની નીચે સાત તનવાતના વલયો છે જેની ઉર્વ-અધે જાડાઈ અસંખ્ય જન પ્રમાણ છે, અને તે દરેકની નીચે જે આકાશ છે, તેની જાડાઈ પણ અસંખ્ય જન પ્રમાણુ જાણવી એ રીતે પ્રત્યેક નારક પૃથ્વીની નીચેના અંતરનું સ્વરૂપ જાણવું.
નારક જીવોની સંખ્યાનું સ્વરૂપ सन्निचउसु गइसु पढमाए असंख सेढि नेरइया । सेढि असंखे जंसो सेसासु जोत्तर तह य ॥
(પંચસંગ્રહ ગાથા ૧૩ બીજુ દ્વાર) અથ : સંી ચારે ગતિમાં હોય છે. પહેલી નરક પૃથ્વીમાં અસંખ્યાતી સૂચિશ્રેણી પ્રમાણ નારકો છે. અને શેષ પૃથ્વીમાં શ્રેણિના અસખ્યાતમાં ભાગ પ્રમાણ નારક છે અને તે ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
નરકગતિ આશ્રયીને અહી કહે છે કે પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીમાં સાતરાજ પ્રમાણ ઘનીકૃત લે કની એક પ્રાદેશિકી અસ ખ્યાતી સૂચિશ્રેણી પ્રમાણ નારકે છે. એટલે કે અસંખ્યાતી સૂચિશ્રેણીના જેટલા આકાશપ્રદેશ થાય તેટલા પહેલી નારકીમાં નારક જીવે છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે દિશાને અનુસરીને નીચે સાતમી નરક પૃથ્વીના નારકીઓ પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૌથી અઢ૫ છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણ છે. સાતમી નરક પૃથ્વીના દક્ષિણ દિશાના નારકીઓથી છઠ્ઠી તમ પ્રભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ છે તમ પ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નારકેથી પાંચમી ધૂમપ્રભા નરક પૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાત ગુણ નારકીએ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ છે. ધૂમ ખભા પૃથ્વીના દક્ષિણ દિશિના નારકેથી ચેથી પંકપ્રભામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિમાં નારકીઓ અસંખ્યાત ગુણ છે. તેનાથી દક્ષિણ દિશમાં અસંખ્યાત ગુણું છે. પંકપ્રભા પૃથ્વીને દક્ષિણ દિશાના નારકોથી ત્રીજી વાલુકાપ્રભ પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશિના નારકીઓ અસંખ્યાત ગુણા છે તેનાથી દક્ષિણ દિશિમાં અસંખ્યાત ગુણ છે વાલુકાપ્રભ પૃથ્વીના દક્ષિણ તિથિના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org