________________
છમાં બનેની સાથે કામભેગની અભિલાષા હોવાથી તથા પ્રકારની ચેષ્ટાવાળા હોય છે, પરંતુ તેઓમાં ગર્ભજ પણું હેતું નથી.
દેવગતિ પ્રાપ્ત : દેવ-દેવીઓને આવે તેમજ પુરૂષ વેદને ઉદય હોય છે. એટલે કે દેને પુરૂષ વેદને અને દેવીઓને વેદને ઉય હોય છે. તેમ છતાં તેઓને પણ ગજ પણ હેતું નથી. તેઓ ઓપપાતિક હોય છે.)
પપતિ દેવો અને નારકોને તેમજ ચરમ શરીરી એટલે કે તે જ મનુષ્ય ભવમાં મોક્ષે જનારા મનુષ્યોને, તેમજ ઉત્તમ પુરૂષે એટલે કે ત્રેસઠ સલાકા પુરૂષે (૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવતી' એ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદેવે અને ૯ બળદેવો) નું તેમજ જેઓનું આયુષ્ય અસંખ્યાતા વર્ષનું હોય છે. તેવા મનુષ્ય અને તિર્યંચે આ સઘળાએ જેનું આયુષ્ય અને પવર્તનીય હોય છે. એટલે તેમાં જેટલું આયુષ્ય પૂર્વભવમાંથી બાંધીને (લઈને) આવેલા હોય છે. તેટલું પૂરેપૂરું આયુષ્ય આ ભવમાં (ઉપર જણાવેલા ભવમાં) તેઓ ભોગવે છે.
પ્રત્યેક સંસારી જીવ પિતાના આયુષ્યકાળ દરમિયાન અર્થાત્ ચાલુ ભવમાં ફક્ત એક જ વાર એક જ અંતમુહૂર્ત કાળમાં, હવે પછીના એટલે આવતા (નવીન) એક જ ભવનું આયુષ્ય બાંધીને જ મરણ પામે છે. આથી મરણ પામીને બીજી ગતિમાં જતા જીવને જે ગતિમાં જવાનું હોય છે. તે ગતિના આયુષ્યને ઉદય મરણ બાદ તુરત જ થતું હોય છે. આયુષ્ય કર્મ બાંધતી વખતે જીવ પોતાના તીવ્ર યા મંદ પરિણામાનુસારે બે પ્રકારનું આયુષ્ય બાંધતે હોય, એટલે કે કેટલાક છો તીવ્ર પરિણામે અનપવર્તનીય આયુષ્ય બાંધે છે. તેમજ વળી કેટલાક જ મંદ પરિણામે કરીને અપવર્તનીય આયુષ્ય બધેિ છે તેઓને પણ નીચે મુજબ ભેદથી સમજવા જરૂરી છે.
આયુષ્ય કમને બંધ
અપવર્તનીય
અન૫વર્તનીય
સપક્રમી
સેપક્રમી નિરૂપકમી પ્રથમના અપવર્તનીય આયુષ્યવાળા જીવને (આયુષ્ય ઘટવાના સાત પ્રકારના ઉપક્રમે પ્રાપ્ત થતાં) તેનું આયુષ્ય ઘટે છે. (ઓછા કાળમાં તેને મરણ પ્રાપ્ત થાય છે.) જેનું
Jain Educationa interational
For Personal and Private Use Only
www.jainelibrary.org